ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)

#SFR
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી
વ્રત માં ખાવા માટે ઉત્તમ નાસ્તો. બનાવવામાં સરળ આ નાસ્તો ખૂબ ટેસ્ટી લાગે છે. ટિફિન માં પણ આપી શકાય. ઠંડા પણ સરસ લાગે છે.
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SFR
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી
વ્રત માં ખાવા માટે ઉત્તમ નાસ્તો. બનાવવામાં સરળ આ નાસ્તો ખૂબ ટેસ્ટી લાગે છે. ટિફિન માં પણ આપી શકાય. ઠંડા પણ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા નો મિકસી નાં જાર માં દરદરો પાઉડર કરી લો.
- 2
એક બાઉલ માં ઘી સિવાય બધી સામગ્રી ભેગી કરી, મિક્સ કરી, ૧&૧/૨ કપ જેટલું પાણી નાખી બરાબર મિક્સ કરી જાડું ખીરુ તૈયાર કરી. ઢાંકી ને પંદર મિનિટ રાખો.
- 3
હવે પંદર મિનિટ પછી મિશ્રણ જાડું લાગે તો થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો. કોથમીર અને તલ મિક્સ કરી લો.
- 4
એક નોનસ્ટિક પેનમાં ૧ મોટી ચમચી ઘી ગરમ કરવા મૂકો. હવે એક મોટો ચમચો ભરી મિશ્રણ પાથરો. કિનારી ઉપર થોડું ઘી નાખી, ઉપર ની સાઇડ સુકાય અને નીચેથી ક્રિસ્પી થાય ત્યારે જ તાવેતા થી પલટાવો.
- 5
બીજી બાજુ બ્રાઉન થાય એટલે ઉતારી લો. ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia#ફરાળી શ્રાવણ મહિનો એટલે ઉપવાસ નો મહિનો અને તેમાં અલગ અલગ ફરાળી વાનગી બનતી હોય છે.પેહલા અલગ અલગ વાનગી ઓછી બનતી હતી પણ હવે બધું બનતું થયું છે.આને મેં બટાકા અને સાબુદાણા ના ઉપયોગ કરી થાલીપીઠ બનાવી જે ટેસ્ટ માં સરસ છે. Alpa Pandya -
ફરાળી થાલીપીઠ(farali thalipith recipe in Gujarati)
આ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત વાનગી છે.આ વાનગી ઉપવાસ માં દહીં અને સફેદ માખણ સાથે ખાઈ શકાય છે ગરમ ગરમ એખલી પણ સારી લગે છે . અને એમાં તેલ નો પણ ખૂબ ઓછો ઉપયોગ થાય છે. Vaidarbhi Umesh Parekh -
-
ફરાળી સ્ટફડ પરાઠા (Farali Stuffed Paratha Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી જન્માષ્ટમી....ઉપવાસ....બાળકો ને આમ તો બધાં ને પ્રિય ફરાળી પરાઠા....રાજગરા ના લોટ અને બટાકા નું પૂરણ ભરી બનાવ્યાં છે.... Krishna Dholakia -
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#AM1ઉપવાસ કે વ્રત માં ખાઈ શકાય એવી ફરાળી કઢી મોરૈયો કે રાજગરા ની ભાખરી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
બટેટાનું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#MBR5#Week5#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉપવાસના દિવસે વિવિધ ફરાળી વાનગી બનાવવામાં આવે છે અને વાનગી બનાવવામાં વિવિધ પ્રયોગ કરવામાં આવે છે તેમાં બટાકા નો ખાસ ઉપયોગ કરવામાં આવે છે મેં આજે ક્રિસ્પી ટેસ્ટી બટેટાનું ફરાળી શાક બનાવ્યું છે જે ખૂબ જ સરસ બન્યું છે Ramaben Joshi -
ક્રિસ્પી ફરાળી લોલીપોપ(crispy farali lolipop recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી#cookpadindia#cookpadgujઉપવાસમાં પણ વૈવિધ્યતા એ ગુજરાતની ખાસીયત છે રૂટિન ની ફરાળી વાનગી થી કાંઈ ઓર જ બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થાય છે. અને હું પણ ગર્વ અનુભવું છું. કુપટ માં જોઈન્ટ થયા પછી વાનગી વૈવિધ્ય નાં વિચારો આવે છે. Neeru Thakkar -
ફરાળી સુરણ સબ્જી (Farali Suran Bhaji Recipe In Gujarati)
#cookpadindia #cookpadguj #cookpadसर्वेषां कंदशाकानाम् सूरण: श्रेष्ठ उच्च्यते।તમામ કંદ શાકોમાં સૂરણનું શાક ઉત્તમ છે. જમવામાં રુચિ ઉત્પન્ન કરે છે. સ્થૂળતાની સમસ્યા દૂર કરવા માટે સુરણ ઉપયોગી છે. બાળકો માટે તો બહુ જ પૌષ્ટિક છે. Neeru Thakkar -
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia -
ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)
#RC4#green#week4 ફરાળ માં આપણે તળેલા મરચા બનાવીએ છીએ.પણ મે અહીંયા ભરેલા મરચા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી અને મજેદાર બને છે.આ મરચા વ્રત, ઉપવાસ, એકટાણાં માં બનાવી શકાય છે. Varsha Dave -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી@MitixaModi01 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ફરાળી ઉત્તપમ (farli uttpam recipe in gujarati)
#ઉપવાસ#સુપરશેફ3#વીક3 વરસતા વરસાદ ની ઋતુ હોય અને તેમાં પણ ચટપટું ખાવાનું પણ થાય એ સ્વાભવિક છે.પરંતુ તેમાં પણ ઉપવાસ હોય તો સુ કરવું..એ મોટો પ્રશ્ન ...🤔🤔 તો એ માટે આજે હું ફરાળી પણ તીખી અને ચટપટી વાનગી એટલે કે ફરાળી ઉત્તપમ ની રેસિપી લઈ ને આવી છું તો ચોક્કસ થી ટ્રાઈ કરજો... Yamuna H Javani -
ફરાળી મિસળ (Farali Misal Recipe In Gujarati)
#SFફરાળી મિસળ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ છે જે અગીયારસ અને તહેવાર ના દિવસે સાંજે લારી પર મળે છે. ખુમચા પર એક બાજુ શાક ઉકળતું હોય છે અને બીજી બાજુ ડબલ બોઇલર પર ખીચડી ગરમ થતી હોય છે. અને ઓર્ડર પ્રમાણે ફટાફટ પ્લેટો બનતી જાય છે. હોમડિલીવરી માટે પણ બધું અલગ-અલગ બાંધી ને પાર્સલ આપે છે. ફરાળી મિસળ એક હોલસમ ટેસ્ટી મીલ છે. Bina Samir Telivala -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
-
-
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તેમજ આજે કેવડા ત્રીજ નું પણ પર્વ છે. ત્યારે ઉપવાસમાં રોજ રોજ સાબુદાણાની ખીચડી અને રાજગરાના થેપલા કે મોરૈયાની ખીચડી ખાઇને કંટાળો આવી ગયો હોય તો તમે ફરાળી ઉત્તપમ પણ ટ્રાય કરી શકો છો. અને જમવામાં કંઇક નવું બનાવ્યું હોય તો આરોગવાની પણ મજા આવે. તો આજે જ ઉપવાસ માટે ઘરે ફરાળી ઉત્તપમ બનાવી શકાય છે.. આ ઉત્તપમ માત્ર 20 મિનિટમાં બની જશે અને ઘરમાં બધાંને ભાવશે પણ ખરા. Daxa Parmar -
ફરાળી બારબેક્યું (Farali Barbecue Recipe In Gujarati)
#XS#ChristmasRecipe#WEEK9#MBR9#cookpadindia#cookpadgujarati#ફરાળીબાર્બીકયૂરેસીપી#બાર્બીકયૂરેસીપી આમ તો બાર્બીકયૂ બનાવીએ એટલે તેમાં કેપ્સીકમ, પનીર,ડુંગળી અને ટામેટાં સાથે રેડ કલર માં જ બનાવીએ છીએ....... પણઆજે મેં બટાકા, સૂરણ,શક્કરિયા અને રતાળું નો ઉપયોગ કરી ને ફરાળી બાર્બીકયૂ બનાવ્યાં છે...ઈ પણ ઓવન કે બાર્બીકયૂ સ્ટીક (સ્ક્રુવર) ના ઉપયોગ વગર...ચમચી કે ફોક ના પાછળના ભાગમાં લગાવી ને ગેસ પર શેકી...તમારી મરજી મુજબ તમને ગમે તેટલા રોસ્ટ કરી શકો છો...તલ સાથે શેકવાથી તેનો બર્ન કર્ચી ટેસ્ટ કંઈક અલગ જ આવશે. Krishna Dholakia -
કાચા કેળા નું સલાડ (Raw Banana Salad Recipe In Gujarati)
આ સલાડ ખાવા માં બહુ સરસ લાગે છે.અત્યારે શ્રાવણ મહિના માં કોઈ ફરાળ ની સાથે સર્વ કરીએ તો ખૂબ જ સરસ લાગે છે Vaishali Vora -
ફરાળી ચટણી(Farali Chutney Recipe In Gujarati)
#વેસ્ટ #પોસ્ટ11કોઈ પણ ફરાળી જોડે સરસ લાગે છેજેમ કે પેટીસ, ભાખરી, પરાઠા, બફવડા Dipika Malani -
-
ફરાળી વ્રતની થાળી (Farali Vrat Thali Recipe In Gujarati)
Happy Mahashivratri to all of you Friends..🙏#cookpadindia#cookpadgujarati#ફરાળી_વ્રતની_થાળી ( Farali Vrat Thali Recipe in Gujarati )1) સાબુદાણાની ખીર2) મોરૈયા ની ખીચડી3) બટાકા ની સૂકી ભાજી4) શક્કરિયાં ચાટ5) રાજગરા ની આલુ પૂરી6) રાજગરાની કઢી7) ફરાળી ચેવડો ઉપવાસ દરમિયાન આરોગી સકાય એવી અઢળક વાનગીઓ છે. ઉપવાસ ની દરેક વાનગીઓ માં એકદમ ઓછી વસ્તુઓ વાપરવામાં આવે છે. છતાં પણ સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. આજે મે મહાશિવરાત્રી નિમિત્તે એકદમ સરળ અને સાદી વ્રત ની થાળી બનાવી છે. જેમાં મે રાજગરાની પૂરી, સાબુદાણા ની ખીર, મોરૈયા ની ખીચડી, બટાકા ની સૂકી ભાજી, શક્કરિયાં ચાટ, ફરાળી ચેવડો અને રાજગરાની કઢી પીરસી છે. આ એકદમ સાદી દેખાતી થાળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
ફરાળી સુરણ બોલ(Farali Ball Recipe in Gujarati)
#GA4#Week14બહુ જ સ્વાદશિષ્ટ લાગે છે. મારાં ઘર માં બધા ને બહુ ભાવે છે. Arpita Shah -
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#Post1# શ્રાવણ જૈન રેસીપી# ફરાળી સાબુદાણાની ખીચડી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે એમાં મેં આજે સ્વાદિષ્ટ ચટપટી સાબુદાણાની ખીચડી બનાવી છે Ramaben Joshi -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ભેળ ને આમ તો રોડસાઈડ જંક ફુડ માં જ ગણવામાં આવે છે. પણ મેં અહીંયા એનું હેલ્થી વરઝન મુકયું છે અને એ પણ ફરાળી. આ ક્રંચી ભેળ ખાવા માં બહુ સરસ લાગે છે.કોઈ પણ ઠંડા પીણાં સાથે સર્વ કરવી.#EB#Week15#ff2 Bina Samir Telivala -
સાબુદાણાની ખીચડી વિથ ટોમેટો સલાડ (Sabudana Ni Khichdi With Tomato Salad Recipe In Gujarati)
#GA4#Week7 #ખીચડી#tomato. વ્રત અને ઉપવાસ માં લઈ શકાય તેવી ફરાળી સાબુદાણાની ખીચડી. અમારા ઘરમાં દરેક ને ખુબજ ભાવતી વાનગી છે તો તમને પણ આ જરૂરથી ભાવશે, 😋 Shilpa Kikani 1 -
ફરાળી મસાલા ઢોસા (farali masala dosa recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં વિશેષ ઉપવાસ રેસીપી!ટોમેટો ચટણી સાથે ફરાળી મસાલા ડોસા વ્રત અથવા ઉપવાસ માટે બનાવવામાં આવે છે, તેથી તેને ઉપવાસ ડોસા તરીકે પણ ઓળખવામાં આવે છે.હું આશા રાખું છું કે તમે ઉપવાસના દિવસોમાં આ ડોસા બનાવવામાં આનંદ મેળવશો! From the Kitchen of Makwanas -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#SJRઉપવાસ માં વેજીટેબલ થી ભરપુર મોરૈયો હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel
More Recipes
- સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
- ફ્રેશ બેસિલ કોર્ન ટોમેટો સૂપ વિથ ચીઝ (Fresh Besil Corn Tomato Soup With Cheese Recipe In Gujarati)
- ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
- સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
- કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ (5)