ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)

#SFR
શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને અજા એકાદશી એટલે હેલ્થી ફરાળી વાનગી બનાવવાનું નક્કી કર્યું..ફ્રુટ સલાડ માં ફ્રેશ ફ્રૂટ્સ, મિલ્ક પાઉડર, ડ્રાયફ્રુટ નો ભૂકો અને કેસર ઈલાયચી ની ફ્લેવર આપીને બનાવી...ખૂબ સરસ બની છે.
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SFR
શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને અજા એકાદશી એટલે હેલ્થી ફરાળી વાનગી બનાવવાનું નક્કી કર્યું..ફ્રુટ સલાડ માં ફ્રેશ ફ્રૂટ્સ, મિલ્ક પાઉડર, ડ્રાયફ્રુટ નો ભૂકો અને કેસર ઈલાયચી ની ફ્લેવર આપીને બનાવી...ખૂબ સરસ બની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટી તપેલીમાં મિલ્ક પાઉડર, ઈલાયચી પાઉડર, દળેલી સાકર, પિસ્તા બદામનો ભૂકો ઉમેરી ઉપર મલાઈ દાળ ગરમ દૂધ ઉમેરો બ્લેન્ડર વડે બધું મિક્સ કરીને સહેજ ઠંડુ થાય એટલે ચિલમાં મૂકી રાખો.
- 2
હવે દૂધ ઠંડુ થઈ જાય એટલે તેમાં બે ટીપાં વેનીલા એસેન્સ અને બારીક સમારેલા ફ્રૂટ્સ ઉમેરો...મિક્સ કરો. હવે બદામ પિસ્તાની કતરણ તેમજ ચારોળી અને કેસરના તાંતણા થી ગાર્નિશ કરી ફરાળી ફ્રુટ સલાડ સર્વ કરો.
Similar Recipes
-
ફ્રૂટ નટ્સ સેફ્રોન મઠો (Fruit Nuts Safron Matho Recipe In Gujarati)
#KS6 મઠ્ઠો હંમેશા ઘરેજ બનાવવો જોઇએ જેથી ઘરના બધા સભ્યો ની મનપસંદ ફ્લેવર બની શકે....ઈલાયચી...કેસર....ચોકલેટ તેમજ સિઝન ના દરેક ફ્રૂટ્સ તેમજ ફ્રોઝન ફ્રૂટ્સ પણ વાપરીને બનાવી શકાય...મેં કેસરની રીચ ફ્લેવર આપી ફ્રેશ ફ્રૂટ્સ....ક્રીમ...તેમજ ડ્રાયફ્રુટ ઉમેરીને બનાવ્યોછે જે બધાને જરૂર પસંદ આવશે... Sudha Banjara Vasani -
મિલ્ક ફ્રૂટ સલાડ (Milk Fruit Salad Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ એક પારંપરિક વાનગી છે જે ભોજન માં પૂરી સાથે પીરસાય છે...મલાઈદાર દૂધમાં સિઝન ના ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટસ તેમજ કેસર ઈલાયચી ઉમેરીને આ વાનગીને રીચ અને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે...પ્રસંગો માં ખાસ બને છે અને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
ફ્રુટ સલાડ(Fruit salad recipe in Gujarati)
#GA4 #Week8#milkPost - 13 ફ્રુટ સલાડ એવી રેસીપી છે કે જે બાળકો અને વડીલો ને ભાવતી અને લોકપ્રિય છે...દૂધ...ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટ થી તેમજ કેસર ઈલાયચી ની ફ્લેવર થી રીચ લૂક અને સ્વાદ આપે છે....ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે...તેમજ one pot meal તરીકે ચાલી જાય છે....આમ તો ગરમાગરમ પૂરી સાથે પીરસાય છે... Sudha Banjara Vasani -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@kalpana62 inspired me for this recipeઆજે અગિયારસ સાથે શ્રાવણ માસ નાં સોમવારે ફરાળી ફ્રુટ્ સલાડ બનાવ્યું છે. અહી કસ્ટર્ડ પાઉડર ન નાંખી શકાય તેથી દૂધ ને વધુ ઘટ્ટ કરવું અને મિલ્ક પાઉડર નાંખી શકાય જેથી થિક થાય અને ટેસ્ટી પણ લાગે. જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
ફ્રુટ સલાડ(fruit salad recipe in Gujarati)
#માઇઇબુક post 9 સામાન્ય રીતે ફૂ્ટ સલાડ બનાવવુ ખુબ જ સરળ છે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એકવાર જરૂર ટ્રાય કરજો. VAISHALI KHAKHRIYA. -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#makeitfruity#TCફ્રુટ સલાડ એક એવી સ્વીટ ડિશ છે જે તમે ક્યારેય બનાવી શકો અને કોઈ પણ મહેમાન આવ્યા હોય તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Siddhpura -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મા આપણી શિક્ષક પણ છે અને મિત્ર પણ છે. આપણું ઘડતર કરવામાં આપણા મમ્મી નો બહુ મોટો ફાળો હોય છે.મિત્ર ની જેમ આપણને સપોર્ટ પણ કરે છે.મારા મમ્મી ફ્રુટ સલાડ બહુ જ ટેસ્ટી બનાવતા. Bhavini Kotak -
-
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે Shethjayshree Mahendra -
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને સ્વીટ બોવ જ ભાવે છે એમાં પણ ફ્રુટ સલાડ એનું પ્રિય છે એટલે આ ફ્રેન્ડશી ડે. માં બનાવી ને તમારી સાથે મારી આ રેસિપી શેર કરું છું#FD Alpa Vora -
-
-
મિક્સ ફ્રુટ શ્રીખંડ (Mixfruit Shreekhand Recipe in Gujarati)
#asahikaseiindia બધા ના ઘર માં બનતું અને નાના મોટા સૌનું ફેવરિટ.... ઘણી ફ્લેવર માંબને છે મેં આજે ફ્રેશ ફ્રુઈટ વાપરીને બનાવ્યું છે.. KALPA -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
#GA4#Week8#Milkજ્યારે પણ કોઈ મહેમાન આવવાના હોય અને મેનુ ની ચર્ચા ચાલતી હોય તયારે દરેક ગૃહિણી ના મનમા ફ્રુટ સલાડ આવી જ જાય. દૂધ અને ફ્રુટના આ સંગમ ને નાના મોટા સૌનું મન મોહી લીધુ છે તો ચાલો આજે આપડે પણ ફ્રુટ સલાડ ની જયાફત માણીએ. Jigisha Modi -
-
-
શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati)
#SSM અત્યારે ખૂબ સરસ તાજા શક્કરિયા માર્કેટમાં મળી રહ્યા છે...અને રમઝાન માસ પણ ચાલી રહ્યો છે...દેશમાં સર્વ ધર્મ ની ઉજવણી કરવામાં આવે છે તો મેં પણ બનાવ્યો શક્કરિયાં નો હલવો જે ડ્રાય ફ્રુટ પાઉડર, મલાઈદાર દૂધ તેમજ કેસર ઈલાયચી ની રીચનેસ અને ફ્લેવર થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ફ્રૂટ - સલાડ એ ફ્રૂટ્સ અને દૂધ ના સંયોજન થી બનતી રેસિપિ છે. જેમાં દૂધ ને ગરમ કરીને ઘાટ્ટુ બનાવવામાં આવે છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરાય છે. અને જે પણ ફ્રૂટ્સ /ફળો અવેલેબલે હોય, તેને નાનાં ટુકડાં માં સમારી તેમાં ઉમેરાય છે. પણ એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ફ્લેવર્ડ ઉમેરાય છે. મેં અહીંયા વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ ઉમેર્યો છે. સાથે મનગમતા ડ્રાયફ્રૂટ્સ કટ કરીને ઉમેર્યા છે. ઈલાયચી પાઉડર પણ એડ કર્યો છે. તેથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.. તો આપ પણ બનાવજો. 😍 Asha Galiyal
More Recipes
ટિપ્પણીઓ (7)