ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603

#Week 4

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Week 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. પેટીસ બનાવવા માટે :
  2. 1નારિયેળ નું ટોપરું
  3. 1વાટકો પીસેલા દાણા
  4. 2 ચમચીઆદ્દુ મરચા ની પેસ્ટ
  5. 1 ચમચીગરમ્ મસાલો
  6. 1 ચમચીધાણાજીરું
  7. સ્વાદનુષાર મીઠું
  8. 10 નંગબટાકા
  9. ટપકીર નો લોટ
  10. ધાણાભાજી
  11. પેટીસ નું દહીં બનાવવા માટે:
  12. 300મોરુ ઘોરવું
  13. 1 ચમચીલવિંગ નો પાઉડર
  14. 1/4 ચમચી તજ નો પાઉડર
  15. સ્વાદમુજબ મીઠું
  16. 2 ચમચીખાંડ
  17. ધાણાભાજી
  18. શેકેલું જીરું નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ટોપરું, દાણા, આદું મરચા ની પેસ્ટ, ને મિક્સ કરો. પછી તેમાં બધા મસાલા એડ કરો. પછી તેને ગોળ ગોળ વાળી લો.

  2. 2

    ત્યારબાદ બટાકા ને કદુ કસ કરિ લો. પછી તેમાં ટપકીર નો લોટ એડ કરો. અને તેમાં સ્વાદનુંસર મીઠું એડ કરો.

  3. 3

    તયારબાદ બટાકા ની થેપલી વાડી તેની અંદર ગોળ ગોળ વડેલા તયાર કરેલા લુવા એડ કરો. ત્યરબાદ તેને ગોળ ગોળ વાડી લો. પછી તેને તળી લો.

  4. 4

    બ્રાઉન થાય ત્યા સુધિ તળો. ત્યારબાદ્ દહીં ત્યાર કરો. સૌ પ્રથમ ઘોરવું લો. તેમાં લવિંગ, તજ, જીરું, મીઠું, ધાણાભાજી એડ કરી મિક્સ કરો.

  5. 5

    ત્યારબાદ ત્યાર છે સ્વાદિષ્ટ ફરાળી પેટીસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603
પર

Similar Recipes