કોથમીર મેથી ના થેપલા (Kothmir Methi Thepla Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૧૨ નંગ
  1. બાઉલ રોટલી નો લોટ
  2. ૧ વાટકીઝીણી સમારેલી કોથમીર
  3. ૧ વાટકીઝીણી સમારેલી મેથી
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીલસણની પેસ્ટ
  7. મીઠું જરૂર મુજબ
  8. તેલ જરૂર મુજબ
  9. ૧/૨ ચમચીઅજમા

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    લોટ માં બધા મસાલા આજમાં મીઠું તેલ નું મોણ મેથી કોથમીર નાખી મીક્સ કરી દો

  2. 2

    સાધારણ કડક લોટ બાંધી લો ૫ મીનીટ સુધી રેસ્ટ આપી દો

  3. 3

    પછી બંને સાઇડ તેલ લગાવી સેકી લો તૈયાર છે ટેસ્ટી થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes