અજમા ના પાન ના થેપલા (Ajwain Pan Thepla Recipe In Gujarati)

Jigna Patel @jigna15
અત્યારે ભાદરવા માસમાં પેટ ની તકલીફ થતી હોય છે આજમાં ના પાન પેટ ની તકલીફ દુર કરે છે
અજમા ના પાન ના થેપલા (Ajwain Pan Thepla Recipe In Gujarati)
અત્યારે ભાદરવા માસમાં પેટ ની તકલીફ થતી હોય છે આજમાં ના પાન પેટ ની તકલીફ દુર કરે છે
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં બધા મસાલા એડ કરો પછી મીઠું મોણ નાખી લોટ બાંધી લો
- 2
પછી વણી લો લોઢી માં તેલ લગાવી બન્ને બાજુ સેકી લો
- 3
તૈયાર છે અજમા ના પાન ના થેપલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કસુરી મેથી ના થેપલા (Kasoori Methi Thepla Recipe In Gujarati)
સીઝન વગર પણ મેથી ના થેપલા ની મજા લો Jigna Patel -
અજમા પાન ના થેપલા (ajma pan na thepla recipe in Gujarati)
#AM4 અજમા ના પાન હેલ્ધી છે તેના થેપલા સવારે નાસ્તા મા કે સાંજ ના જમવા મા પણ લઈ શકાય છે Kajal Rajpara -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#Amazing August#SJR#Monsoon recipe#અજમા ના પાન ના પકોડા#અજમા પાન રેસીપી#ચણા ના લોટ ની રેસીપી અજમો એ એક ઔષધિ તરીકે વપરાય છે...અજમાં ના છોડ ને તમે ઘર આગળ પણ કુંડા માં વાવી શકો છો...ને જયારે જરૂર પડે એનો ઉપયોગ કરી શકો છો...□અજમા પાન ને 'કપૂરવલ્લી ભાજી' કે 'ઓમાવલ્લી ભાજી ' તરીકે પણ ઓળખાય છે....તે 'ક્યૂબન ઓરેગેનો' ....તરીકે પણ ઓળખાય છે...□અજમાં માં રહેલ સંયોજક દ્રવ્ય 'થાઈમોલ' પેટ માં પાચક રસ ના સ્ત્રાવ માં મદદ કરે છે ...જેથી જો પેટ માં દુખાવો હોય કે અપચો થયો હોય કે ગેસ થયો હોય કે એસીડીટી થઈ હોય તો અજમો આપવામાં આવે છે....બી.પી. ની તકલીફ માં પણ ફાયદાકારક છે...અજમા નું પાણી પીવાથી આપણી ચયાપચયની ક્રિયા ને વેગ મળે છે ,વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે....આમ અજમો ઉતમ ઔષધિય ગુણો ધરાવતું, ઘર આંગણે વાવી શકાય ને જરૂર પડે ઉપયોગ માં લઈ શકાય છે....જો છોડ શકય ન હોય તો રસોડામાં અજમાં ના દાણા હોય ઈ વાપરી શકાય...(વૈદ્ય ની સલાહ અનુસાર ઉપયોગ કરવો....આમ તો દાદીમા નું ઓસડ છે છતાં)આજે અજમા ના પાન નો ઉપયોગ કરી પકોડા બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી છે....તમે ઈચ્છો તો આ અજમા ના પાન નું શાક,ચટણી,થેપલા,રોટલો....બનાવી શકો છો...વરસતાં વરસાદ માં આ વાનગીઓ નો આનંદ ઉઠાવી શકાય..... Krishna Dholakia -
લેફટ ઓવર વધારેલી ખીચડી ના થેપલા (Leftover Vaghareli Khichdi Thepla Recipe In Gujarati)
બચેલી ખીચડી માંથી મસ્ત ટેસ્ટી થેપલા બન્યા છે વધારેલી ખીચડી માં વેજીટેબલ ના લીધે હેલ્ધી અને ભાત ના લીધે સોફટ બન્યા છે Jigna Patel -
મગ ભાત ના થેપલા (Moong Bhat Thepla Recipe In Gujarati)
બપોર ના બચી ગયેલા મગ ભાત ના થેપલા ખુબજ ટેસ્ટી હેલ્ધી અને સોફ્ટ દહીં ડુંગળી સાથે સર્વ કરો શાક ની પણ જરૂર નથી પડતી Jigna Patel -
-
અજમા ના પાન ના ભજીયા
#AA1#SJR#RB18#jain#cookpadindia#cookpad_gujઅજમો એ આપણા રસોડામાં કાયમ રહેતો એક અગત્ય નો મસાલો છે. અજમો અને અજમા ના પાન બંને જ બહુ ગુણકારી છે. આયુર્વેદ માં અજમા ના ઘણા ફાયદા જણાવ્યા છે. બહુ જાણીતા લાભ માં અજમો શરદી, કફ અને પાચન માં બહુ ઉપયોગી છે. અજમા ના પાન નો વપરાશ અજમા જેટલો નથી થતો પણ તેના ભજીયા, રસ, ચટણી વગેરે બનતા હોય છે. અજમા ના પાન ઉઘડતા લીલાં રંગ ના, જાડા અને રસપ્રચુર હોય છે અને તેની ઉપરી સપાટી પર એકદમ મુલાયમ વાળ હોય છે જેને લીધે તેનો સ્પર્શ મુલાયમ હોય છે. અજમો તથા અજમા ના પાન નો સ્વાદ થોડો તૂરો અને તીવ્ર તીખો હોય છે જેને લીધે બહુ ઓછા પ્રમાણ માં તેનો વપરાશ થાય છે. Deepa Rupani -
અજમા ના પાન ના ભજીયા
# સીઝન ચોમાસા ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ જ મઝા આવે એ જેના ભજીયા હોય એ.મારા ઘરે હું અજમા ના છોડ ઉગાડું છું તો જ્યારે પણ ઘર માં ભજીયા ખાવાનો પ્રોગ્રામ બને તો અજમા ના પાન ના ભજીયા અવશ્ય બને અમને બધા ને ખૂબ જ ભાવે છે.હું આખા પાન ના ભજીયા બનાવું તો ક્યારેક તેને ઝીણા કાપી ને લોટમાં મીક્સ કરીને પણ બનાવું છું બન્ને રીતે સરસ લાગે છે. Alpa Pandya -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1મારા ગાર્ડન માં જ ઉગે છે એટલે આજે કૂણાં પાન તોડી ને ભજીયા/પકોડા બનાવી દીધા..અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે..યમ્મી અને ક્રિસ્પી.. Sangita Vyas -
-
અજમા ના પાન ના ભજીયા
#RB18#AA1મેં મારી જ રેસિપી માં ફેરફાર કરી બીજી રીતે અજમા ના પાન ના ભજીયા બનાવ્યા. અને તડેલા મરચાં સાથે ખાવા ની મજામાં આવે છે. Daxita Shah -
-
અજમા પાન ના ભજીયા (Ajwain Pan Bhajiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#mBR9 Sneha Patel -
સરગવાના પાન ના થેપલા
#પરાઠાથેપલા શિયાળા ની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે.શિયાળો હેલ્થ બાંનાવવાની ઋતુ છે.સરગવાના પાન માં કેલ્શિયમ,આયરન ,મેગ્નેશિયમ ,પ્રોટીન અને બીજા ઘણા વિટામિન્સ રહેલા છે.તેમજ સાંધા ના દુખાવા માં અને આર્થરાયટીસ મા ખૂબ જ ફાયદાકારક છે,મેં અહીંયા સરગવાના પાન અને ઓટ્સ નો ઉપયોગ કરી ને હેલ્થી થેપલા બનાવ્યા છે. Dharmista Anand -
-
મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)
#GA4 #methi #week2મેથી ના થેપલા એ ગુજરાતી રસોડે બનતી પારંપરિક વાનગી છે. તેને નાસતા કે હળવા ભોજન તરીકે પણ લઇ શકાય છે. આ વાનગી તમે મુસાફરી માં સાથે લઇ જઇ શકો છો, જે બીજા દિવસે પણ ખરાબ નથી થતી. બધાને ભાવે તેવી આ વાનગી બનાવવામાં પણ સરળ છે. Bijal Thaker -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#SJR#Cookpadgujarati#Cookpadindiaઅજમો આપડા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે અજમા ના છોડ ને આસાની થી ઘરે લગાવી શકાય છે આજે મે મારા જ ઘરે અજમો નો છોડ છે તેના જ પાન ના પકોડા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અજમો આપડા રસોડા મા ખૂબ જ ઉપયોગી છે અજમા ના પાન ને બધા જ શાક મે ઉમેરી શકાય છે તેનાથી શાક નો ટેસ્ટ પણ વધી જાય છે અને હેલ્થ માટે પણ ખૂબ સારા છે hetal shah -
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4 #Week19મેથીની ભાજીથેપલા એ પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી છે. થેપલાે જલ્દીથી બગડતા નથી એટલે બહારગામ જતી વખતે ખાસ લઈ જવાતા હોય છે. Chhatbarshweta -
અજમા ના પાન ના પુડલા(ajma pan pen pudla in Gujarati)
#માઇઇબુક#5પોસ્ટ#૧વિકમીલ#સ્પાઈસી પુડલા બનાવાની જુદી જીદી રીત છે જેમા જુદા જુદા ,લોટ મા વેરીયેશન સાથે બનાવા મા આવે છે. અજમા ના પાન ,અને ડુગરી ના મે પુડલા બનાવયા છે ,અને બેસન સાથે ચોખા ના લોટ લીધા છે. quick n easy recipe છે.નાસ્તા,બ્રેકફાસ્ટ, ડીનર ,લંચ મા લઈ શકાય છે... Saroj Shah -
-
અજમા ના પાન ના ભજીયા (Ajama Pan Bhajiya Recipe In Gujarati)
#CF ફ્રેંડસ આજે શિયાળાની ઋતુમાં અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડ્યો અને ભજીયા ખાવાનું મન થયું અને ગાર્ડન માંથી આજેલીયા પાન તોડી અને ભજીયા બનાવ્યા છે તમે પણ ઘરે ટ્રાય કરો ખુબ જ ટેસ્ટી બને છે.આજિલીયા (અજમા)ના પાન ના ભજીયા Arti Desai -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#thim 10અમે થેપલા અલગ અલગ બનાવીએ છીએ આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
પાલકના થેપલા (Palak Thepla Recipe In Gujarati)
થેપલાનું નામ આવે એટલે ગુજરાતી ઓ આવે ગુજરાતીઓની સવાર નો હેલ્ધી નાસ્તો એટલે થેપલા આ એક એવી વાનગી છે કે તમે એક દમ જલ્દી અને ઘરમાં મળી રહેતી વાનગીથી બને છે આ વાનગીમાં દુધી, મેથીની ભાજી કોથમિર લીલું લસણ ગાજર અને ઘઉં ની લોટ અને થોડા માસલાથી બનતી વાનગી છે તો ચાલો બનાવીએ પાલકના થેપલા.#GA4#week 20થેપલા Tejal Vashi -
-
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ દરેક ગૃહિણી ની સમસ્યા હોય છે..બધાને કઈક ને કંઇક જુદુ ખાવું હોય..આજે મે મેથી ના થેપલા જ કરી દીધા..ચા કે દૂધ કે શાક સાથે ઓપ્શન આપ્યા..બધું થાળે પડી ગયું..😀👍🏻 Sangita Vyas -
અજમા ના પાન પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#cookpadgujarati#SJRપકોડા અલગ અલગ જાતના બનાવીએ છીએ. અત્યારે વરસાદની ઋતુમાં પાચન ક્રિયા મંદ થઈ ગઈ હોય છે.ત્યારે આપણે અજમાના પાનના પકોડા ખાવા જોઈએ કેમકે અજમો એક એવી ઔષધી છે કે જેના ઉપયોગથી પેટને લગતી કે પાચનને લગતી તકલીફો દૂર થઈ જાય છે. Ankita Tank Parmar -
અજમા નાં પાન નાં પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1 આ વરસાદ નાં વાતાવરણ માં અજમો ખૂબ જ ફાયદા કારક છે.જે હેલ્ધી ની સાથે પૌષ્ટિક પણ છે. મારા કિચન ગાર્ડન માંથી ઉગાડેલાં પ્લાન્ટ માંથી લીધાં છે.અજમા નાં પાન ગરમ હોય છે.તેથી દહીં ઉમેર્યુ છે.બેકિંગ સોડા વગર બનાવ્યાં છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16510004
ટિપ્પણીઓ (6)