ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Nimi Tank
Nimi Tank @cook_37421708
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ minute
1 સર્વિંગ
  1. 2 વાટકીઘઉં નો જાડો લોટ
  2. 1/2 વાટકીરવો
  3. 1/2 વાટકીચણા નો લોટ
  4. 1 વાટકીગોર્
  5. 2 વાટકીઘી
  6. કાજુ બદામ ની કતરણ
  7. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૫ minute
  1. 1

    બધા લોટ મીક્ષ કરી ને તેમા તેલ નુ મોણ નાખી ને બરાબર મસરી લેવુ ત્યારબાદ તેમા ગરમ પાણી થી લોટ બાંધી ને મુઠીયા વારી ને તેલ મા તરી નાખવા બદામી કલર ના થાય ત્યા સુધી ત્યારબાદ ઠંડા પડે પછી મિક્સર મા ભુક્કો કરી ને તે મા ઘી ગોળ ગરમ કરી ને તેમા ઉમેરી કાજુ બદામ ની કતરણ મીક્ષ કરી ને લાડુ વાળી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nimi Tank
Nimi Tank @cook_37421708
પર

ટિપ્પણીઓ

Similar Recipes