રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામમેંદું વડાં નું ખીરું(અડદ ની દાળ)
  2. મીઠું ટેસ્ટ મુજબ
  3. હીંગ ટેસ્ટ મુજબ
  4. 2 ચમચીઆદું મરચા ની pest

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદું વડાં નું ખીરા ને તપેલી મા નાખી ખૂબ જ ફિણવા નું એટ્લે મેંદું વડાં નું ખીરું સોફ્ટ થઈ જશે

  2. 2

    પછી તેલ નો તવળૉ ગેસ ઉપર ગરમ કરવા મુકવો અને મેંદું વડાં હાથે થી ઉતારવા

  3. 3

    તો તૈયાર છે મેંદું વડાં અને તે ને નારિયેળ ની ચટણી યા સોસ સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes