આલુ નો શીરો (Aloo Sheera Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 લોકો
  1. 1/2 કિલો આલુ
  2. 2 વાટકી ખાંડ
  3. 5 મોટીચમચીઘી
  4. 3 નંગઇલાયચી
  5. કીસમીસ
  6. 4-5 તારકેસર
  7. કાજુ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    બાફેલા આલુ ને ખમણી નાખો.

  2. 2

    કડાઈ માં ઘી નાખી ને ખાંડ ઉમેરો,
    ખાંડ ઓગળે ત્યાં સુધી

  3. 3

    ખમણેલું આલુ ને નાખી શેકી લીઓ, ડ્રાય ફ્રુટ, ઈલાયચી પાઉડર, કેસર નાખીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

Similar Recipes