લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

Mantu maheta
Mantu maheta @Mantu2001

લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરોટલી નો લોટ
  2. 1/2 ચમચીજીરુ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. થોડી ઘણાભાજી
  5. 2 ચમચીઘી
  6. 2 ચમચીકોરો લોટ
  7. 1 ચમચીઅજમાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં જીરુ,મીઠું,અજમાં અને મોણ નાખી લોટ બાંધી લો.

  2. 2

    હવે નાની રોટલી વડી તેના પર પેલા ઘી લગાવો પછી તેના પર કોરો લોટ છાંટી ઉપર થી ઘણાભાજી પાથરી વડી લો.ફોટો માં બતાવીયા પ્રમાણે

  3. 3

    હવે તેને ગોળ કરી ફરી વડી લો.અને તેલ મૂકી સેકી લો થોડા વધુ પડતા શેકવા સબ્જી જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mantu maheta
Mantu maheta @Mantu2001
પર

Similar Recipes