લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ મેંદા નો લોટ
  2. 2 ચમચીરવો
  3. 2 ચમચીતેલ નું. મોણ
  4. મીઠું
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મેંદાનો લોટ લેવો એક ચમચી રવો લેવો ત્યારબાદ મીઠું નાખી તેલનું મોણ નાખવું પાણીથી લોટ બાંધવો લોટ ને ૨૦ મિનટ રેસ્ત આપવો

  2. 2

    નો મોટો ગોયની.લઈ મોટી રોટલી વણો ત્યારબાદ તેમાં પીઝા થી કટ કરો ત્યારબાદ જાપાની મદદથી કટ કરેલી બધી ભેગી કરવી ત્યારબાદ તેનું ગોયનું કરી પરોથી કરી લેવું

  3. 3

    ત્યારબાદ પરાઠાન સેકી લેવું ત્યારબાદ તેમાં બટર લગાવો સર્વ કરવુતો રેડ્ડી છે લ્લચા પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
પર

ટિપ્પણીઓ

Similar Recipes