લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલીનો લોટ મીઠું નાખીને બાંધી લેવો દસ મિનિટ રેસ્ટ આપો
- 2
એક વાટકી માં થોડો રોટલીનો લોટ અને તેલ મિક્સ કરીને રાખો
- 3
રોટલીના લોટ માંથી લોટનો પેડો લઇ તેની રોટલી જાડી અને પાતળી વણવી તેના ઉપર લોટને તેલ વાળો મિક્સ કરેલો આખી રોટલીમાં ચોપડી લઈને તમે એક પછી એક પડ માં ગોઠવી અને તેનો ગુલ્લુ બનાવી લેવું
- 4
- 5
ત્યાર પછી થોડું હાથેથી થેપી વણી લેવું
- 6
મીડીયમ ગેસ એ તવી ઉપર એક બાજુ શેકી બીજી બાજુ તેલ નો દોરો દહીં બંને બાજુ ગુલાબી રંગનો શેકી લેવું
- 7
તૈયાર છે લચ્છા પરાઠા સર્વ કરવા માટે
Similar Recipes
-
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#cookpad gurati#cookpad india#lachha paratha.. Saroj Shah -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય. Sangita Vyas -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આજ સવારનો નાસ્તો તેમા દૂધ સાથે લચ્છા પરાઠા બનાવિયા Harsha Gohil -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પરાઠા ની વેરાયટી ના એક નવુ નજરાનુ. બનાવાની રીત સરલ છે રુટીન રસોઈ મા વગર ઞંઝટ ફટાફટ બની જાય છે. Saroj Shah -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
-
ફુદીના લચ્છા પરાઠા (Pudina lachha paratha recipe in Gujarati)
આ પરાઠાં નાસ્તા અથવા જમવાની સાથે પીરસી શકાય. આ પરાઠા લેયર વાળા અને ક્રિસ્પી બનતા હોવાથી ખાવામાં ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ફુદીના પાઉડર ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે પણ એને પ્લેન પણ બનાવી શકાય. ફ્રેશ ફુદીનો વાપરીને પણ બનાવી શકાય. આ પરાઠા સામાન્ય રીતે રેસ્ટોરન્ટમાં મેંદા ના લોટ માંથી બનતા હોય છે પણ મેં એને ઘઉંના લોટમાંથી બનાવીને થોડા હેલ્ધી બનાવવાની કોશિશ કરી છે.#સુપરશેફ2#પોસ્ટ1#માઇઇબુક spicequeen -
-
-
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
-
લચ્છા પરાઠા
#GA4#WEEK1આ વાનગીને મારી બેન પાસેથી શીખી છે તેને એકવાર બનાવીને ફોટો મૂક્યો હતો અને પછી તેની રેસિપી જોઈ અને મેં બનાવી છે ખુબ જ સરસ બને છે. Davda Bhavana -
બટર લચ્છા પરાઠા (Butter Lachha Paratha Recipe In Gujarati)
#SN2#week2#Punjabi#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા ફક્ત મેંદા ના લોટ માંથી બનાવીએ તો રેસ્ટોરન્ટ જેવા જ લાગે છે પણ હેલ્થ માટે ઘઉં ને મેંદો મિક્ક્ષ કરીએ તો વધારે સારું એટલે મેં આ બનાવ્યા છે. Maitry shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15888960
ટિપ્પણીઓ (5)