ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati)

ચોકલેટ સુફલે ફ્રેન્ચ રેસિપી છે. સુફલે આમ તો ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ 'હવા થી ભરેલું'/ફુલેલું એવો થાઈ છે. સુફલે સ્વીટ અને sour બંને પ્રકાર ના બને છે. મે આજે સ્વીટ તથા એગલેસ version બનાવ્યું છે.
#ATW2
#TheChefStory
ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati)
ચોકલેટ સુફલે ફ્રેન્ચ રેસિપી છે. સુફલે આમ તો ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ 'હવા થી ભરેલું'/ફુલેલું એવો થાઈ છે. સુફલે સ્વીટ અને sour બંને પ્રકાર ના બને છે. મે આજે સ્વીટ તથા એગલેસ version બનાવ્યું છે.
#ATW2
#TheChefStory
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 300ml દૂધ મા કોકો પાઉડર મિક્સ કરી લેવો ત્યારબાદ બટર લઇ બટર મેલ્ટ થાઈ ત્યારે મેંદો નાખી સાંતળી લેવું
- 2
હવે તેમાં કોકો પાઉડર વાળું દૂધ ઉમેરી ધીમા ગેસ પર 3-4મિનિટ થવા દેવું.. મિશ્રણ ઘટ્ટ થાઈ એટલે તેમાં ડાર્ક ચોકલેટ ના કટકા ઉમેરી મિક્સ કરી લેવું
- 3
ચોકલેટ મેલ્ટ થાઈ પછી તેમાં કન્ડેન્સેડ મિલ્ક ઉમેરી મિક્સ કરી લેવું ત્યાર બાદ 200ml દૂધ ઉમેરી મિક્સ કરી લેવું
- 4
અંત મા લીંબુ નો રસ તથા બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી સ્મૂધ બેટર તૈયાર કરવું
- 5
હવે બટર થી ગ્રીસ કરેલા મોલ્ડ મા દળેલી ખાંડ છાંટી ને તૈયાર કરેલા મોલ્ડ મા બેટર ઉમેરી પ્રીહીટ કરેલા ઓવન મા 200 ડિગ્રી સેલશિયસ પર 15 મિનિટ માટે બેક થવા દો
- 6
ગરમ ગરમ સુફલે ખાંડ અથવા કોકો પાઉડર થી ડસ્ટ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોના ફેવરિટ એવા ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. Asmita Rupani -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
-
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#MBR2#cookpad_gujબાળકોને તથા મોટાને પ્રિય એવા ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. જે ખૂબ જ સ્પોન્જી અને સ્વાદિષ્ટ બન્યા છે. ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. ચોકલેટ મફીન્સ ઘઉંના લોટના તેમજ મેંદાના લોટના કે બંને લોટ ભેગાં કરીને પણ બનાવી શકાય છે. મેં આજે માત્ર મેંદાના લોટના બનાવ્યા છે. તેમાં ચોકલેટ નો ફ્લેવર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ડબલ ચોકલેટ મફિન્સ (Double Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#week1#SJR#August_Special#cookoadgujarati બાળકોના ફેવરિટ એવા ડબલ ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. ઉપરથી ડબલ ચોકલેટ ચિપ્સ નો ઉપયોગ કરીને આ મફિન્સ બનાવ્યા છે. જેથી આ ચોકલેટ મફીન્સ ટેસ્ટ માં વધારે ચોકલેટી લાગે છે. આ રીતે ડબલ ચોકલેટ મફિન્સ બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવસે. તમે પણ આ રીતે મફિન્સ બનાવીને ઘરના બધાને ખુશ કરી દો. Daxa Parmar -
ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
મે પહેલી વખત જ ઓર્ડર લીધો છે.#ટ્રેન્ડ Mrs Viraj Prashant Vasavada -
ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)
#children's_day_special#14th_november#MBR2#week2 #post2#cookpadindia#cookpadgujarati ચોકલેટ બાળકો ને સૌથી પ્રિય હોય છે .તેથી આ વખતે children's day ના દિવસે બાળકો માટે આ રેસિપી બનાવો . બાળકો પણ ખુશ અને મોટા પણ ખુશ 😊 Keshma Raichura -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi -
નટી ચોકલેટ ફજ (Nutty chocolate fudge Recipe in Gujarati)
ચોકલેટ ફજ માત્ર ત્રણ વસ્તુઓથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. સુકામેવા ઉમેરવા ઓપ્શનલ છે. સુકામેવા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચોકલેટ ફજ એકદમ સરળતાથી બની જતી સ્વીટ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. મેં અહીં સુકામેવા ઉમેરીને બનાવી છે જેના લીધે ટેક્ષચર માં ફરક આવવાથી ખાવાની વધારે મજા આવે છે. spicequeen -
કોલ્ડ કોકો વિથ ચોકલેટ આઈસ્ક્રિમ (Cold Coco with Chocolate Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બરચોકલેટ કોને ના ભાવે... !!!કોલ્ડ કોકો એ એક પ્રકાર નું હોટ ચોકલેટ ને મળતું આવતું પીણું છે. સુરત માં ખુબ જ પ્રખ્યાત છે પણ હવે બધે આસાની થી મળે છે. ગરમી ની ઋતુ માં આહલાદ ઠંડક આપે છે અને ચોકલેટ આઈસ્ક્રીમ એમાં સ્વાદ નો વધારો કરે છે. બાળકો ને તો ભાવે છે પણ મોટા લોકો પણ ખુશ થઈ ને પીવે છે.આજે હું જે રીત બતાવું છું એના થી ઝડપ થી બની જાય છે અને કોઈ પાર્ટી માં ડ્રિંક્સ બનાવા માં બહુ સરળ રહે છે અને બધા ને ભાવે પણ છે. Vrunda Shashi Mavadiya -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
-
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#NoOvenBaking મેં શેફ નેહા ની ચોકલેટ કેક ની રેસિપી જોઈને બનાવી અને તે ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. Nayna Nayak -
ચોકોલેટ ડેકેડેન્ટ કેક(Chocolate decadent cake Recipe In Gujarati)
શેફ નેહા ની રેસિપી જોઈને મેં પણ બનાવી ચોકલેટ ડેકડન્ટ કેક....#NoOvenBaking Neeta Gandhi -
એગલેસ ડાર્ક ચોકલેટ કેક (Eggless Dark Chocolate cake recipe in Gujarati)
ચોકલેટ કેક જેમાં મેંદો કોકો પાઉડર, ચોકલેટ ફજ, ઓઈલ, દૂધ, ખાંડ જેવી રેગ્યુલર સામગ્રી વડે એક યમી કેક બનાવી શકાય અને ઘણી સરસ અને ઝડપથી બનાવી શકાય, કેક બનાવવા મા માપ નુ મહત્વ હોય છે અને બરાબર માપ વડે બનાવવામાં આવે તો કેક સારી જ બને છે ,હંમેશા એક જ કપ વડે સામગ્રી ઉમેરો તો કેક ખૂબ સરસ બને છે, ચમચી ના માપ માટે પણ એક જ ચમચીનુ માપ બરાબર હોય તો કેક સોફ્ટ બને છે Nidhi Desai -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#ફટાફટ#sep બાળકોને કઈ સ્વીટ અને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ રહી હતી ત્યારે આ રેસિપી ટ્રાય કરી. 15 થી 20 મિનિટમાં ફટાફટ આ રેસિપી તૈયાર થઈ જાય છે Manisha Parmar -
ચોકલેટ કપ (Chocolate કપ Recipe in Gujarati)
આજે વર્લ્ડ ચોકલેટ ડે છે તો એના માનમાં મેં આજે તમારા માટે ચોકલેટ કપ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને બાળકોને તો સૌથી વધુ ભાવશે. 🧁🍫 Noopur Alok Vaishnav -
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
-
-
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
-
હોટ ચોકલેટ વિથ વોલનટ (Hot Chocolate With Wallnut Recipe In Gujarati)
આવું સરસ મજાનું વરસાદી મોસમ અને હોટ ચોકલેટ બેસ્ટ કોમ્બિનેશન છે.ઠંડા વાતાવરણમાં ગરમ ચોકલેટ ને માણવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ચાલુ થાય એટલે ઘરેથી ડિમાન્ડ આવે છે હોટ ચોકલેટ ક્યારે બનશે ! #August#weekend Chandni Kevin Bhavsar
More Recipes
ટિપ્પણીઓ (7)