રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)

Nilam Soni @Nilamsoni
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ને ધોઈ તેના ટુકડા કરી લેવા
- 2
રાયના કુરિયા ને ક્રશ કરી મરચામાં ઉમેરવા
- 3
પછી તેમાં મીઠું હળદર દહીં અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરવું તેલ નાખી ડબ્બામાં ભરી સ્ટોર કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લાલ લીલા રાયતા મરચા (Red and green raita marcha recipe in Gujarati)
#GA4#week13લાલ લીલા મરચા આથેલા જે બહુ જ છે ફાઇન લાગે છે ખાવામાં ને જલ્દી પણ બની જાય છે આને તમે ફ્રીઝમાં 15 થી 20 દિવસ માટે તે જાજો ટાઈમ માટે પણ સ્ટોર કરી શકો છો Reena patel -
-
રાયતા મરચા(Raita Marcha recipe in Gujarati)
રાયતા મરચાં અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે સવારે થેપલા પૂરી સાથે બધાને ખૂબ જ ભાવે છે ગમે એ વાનગીમાં તેનો ઉપયોગ થઈ શકે છે#GA4#week13 Aruna rathod# Ga 4 #week 17 -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#RC4ગુજરાતીઓ ને મરચા બહુ ભાવે. જમવા માં મરચા ના હોય તો મજા ના આવે.એમાં પણ કાઠિયાવાડી ના ઘરે તો બપોર નું જમવાનું હોય કે રાત નું ભોજન હોય મરચા તો હોય જ. કાઠિયાવાડ માં અલગ અલગ રીત થી મરચા બનાવવા માં આવે છે. ઘણી વાર મરચા નું શાક પણ બનાવવા માં આવે છે. મરચા અલગ અલગ પ્રકારના મળે છે. અહીં રાયતા મરચા જોઈએ. Chhatbarshweta -
રાઇતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#WEEK11#RC4#GREENરાયતા મરચા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતું ઇન્સ્ટન્ટ અથાણું છે. તેને એકીસાથે બનાવીને આખો વર્ષ સાચવી તો શકાય છે પણ જ્યારે ખાવું હોય ત્યારે તાજેતાજૂ બનાવવામાં પણ વાર નથી લાગતી તે ઝડપથી બની જાય છે. બસ રાઈના કુરિયા ઘરમાં હોય તો મન થાય ત્યારે અથાણું બનાવી શકાય છે. Hetal Vithlani -
વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Vadhvani Instant Raita Marcha Recipe In Gujarati)😊
વાનગી નું નામ : વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB Week 11 આપણી ગુજરાતી થાળીમાં સાઈડ ડિશ તરીકે મરચા નું આગવું સ્થાન વર્ષોથી પરંપરાગત રીતે મહત્વનું સ્થાન જાળવી રાખ્યું છે પછી જાયે મરચા તળેલા હોય આથેલા હોય ભરેલા હોય કે સાદા સાદા હોય એ પોતાનું સ્થાન હજુ સુધી જાળવી રાખ્યું છે. આજે હું રાયના કુરિયા વાળા મરચા ની રેસીપી લઈને આવી છું. ખૂબ જ ઝડપથી બની જતા અને ખાવામાં સ્વાદિષ્ટ રેસીપી તૈયાર છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
આથેલા રાયતા મરચા (Athela Raita Marcha Recipe In Gujarati)
#WPવઢવાણ નાં મરચા નો ટેસ્ટ જ અલગ હોય અને તે શિયાળામાં સરસ મળે. આ રાયતા મરચા ગુજરાતીઓનાં hot favorite. થેપલા કે ખાખરા સાથે સરસ લાગે. બહાર જાવ ત્યારે સાથે લઈ જવાય. તેની વગર તો જાણે જમણવાર અધૂરો. દાળ-ભાત, રોટલા, ભાખરી કે ખિચડી સાથે પણ સરસ લાગે. બનાવવામાં એકદમ સરળ અને ફ્રીઝમાં રાખી ૮-૧૦ દિવસ તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Rainbowchallenge#Week4Green#Coopadgujrati#CookpadIndiaRaita marcha Janki K Mer -
-
રાયતા મરચા(raita marcha recipe in gujarati)
#સાતમ આપણે સાતમ માટે બધી જ રસોઈ બનાવતા હોય છે પણ જ્યારે અથાણાં વગરએવું લાગે કે કાંઈક ઘટે છે અને કહેવત છે ને કે એ ગોળ વગર મોળો કંસાર એમ ગુજરાતી અથાણાં વગર સુનો સંસાર .ગુજરાતી માટે તો ડીશ માં જમવા ના પહેલા અથાણું પીરસાય છે એટલે સાતમ માટેની બેસ્ટ રેસીપી રાયતા મરચા Kalyani Komal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16489718
ટિપ્પણીઓ