મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Fataniyanenshi @cook_37416561
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા તો આપડે લોટ ચરવો પછી તેમાં બેસન નો લોટ નાખવો પછી તેમાં સમારેલી મેથી ની ભાજી નાખવી પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર પછી લસણ ની પેસ્ટ નાખી થોડું તેલ નું મોણ આપવું પછી બધું બરાબર મિક્સ કરી
- 2
લોટ બાંધવો પછી તેને થેપલા વણવા પછી લોઢી માં થેપલા સેકવા પછી તેમાં ચમચી જેટલું તેલ બેય બાજુ લગાવતું જવું
Similar Recipes
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
મેથી ના થેપલા(methi na thepla recipe in gujarati)
#સાતમ#પોસ્ટ 32મેં અહીં મારા કિચન ગાર્ડનમાં ઉગાડેલી મેથી નો ઉપયોગ કર્યો છે!!! Nayna prajapati (guddu) -
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટીવલ રેસિપી સાતમ સ્પેશિયલછઠ સાતમ રેસિપી#મેથી ભાજી ના થેપલા#RB20#Week _૨૦My EBook recipes#week_૭ Vyas Ekta -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week19ગુજરાતી અને તે સિવાય ના લોકો મા પણ પ્રિય હોય તેવા થેપલા,બધા જુડી જુડી રીતે બનાવે છે,મારી રીત તમને જરૂર થી ગમશે. Neeta Parmar -
-
-
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadgujrati hetal shah -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
-
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
મેથી ના થેપલા ગુજરાતી વાનગી છે મે આમાં મલાઈ ઉમેરીને બનાવ્યા છે જે વધારે પોચા થાય છે Dipti Patel -
જુવાર બાજરી મેથી ના થેપલા (Jowar Bajri Methi Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Reshma Tailor -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા અને ગુજરાતી એકબીજા વગર ના રહી શકે. જોકે હવે થેપલા એ નોન ગુજરાતી લોકો ને પણ ઘેલા કર્યા છે. કોઈ પણ પ્રવાસ થેપલા વગર અધૂરો જ ગણાય. થેપલા બનાવામાં પણ સરળ અને ખાવા માં તો એકદમ હેલ્થી. તો ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
મેથી ના થેપલાં(methi ના thepla inGujarati,)
#માઇઇબુક#post 26#goldenapron 3.0Week 14 Shah Prity Shah Prity -
-
ઓટ્સ મેથી ના થેપલા (Oats Methi Thepla Recipe In Gujarati)
બહુ જ healthy અને ડીનર meal માં ખાઈ શકાય એવા થેપલા, દહીં કે ચા સાથે સરસ લાગે છે.. Sangita Vyas -
મેથી મગ દાળ ના થેપલા (Methi Moong Dal Thepla Recipe In Gujarati)
મેથી - મગ દાળ ના પોષ્ટિક થેપલા Jayshree Chotalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16492204
ટિપ્પણીઓ