દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)

Jiya Malu
Jiya Malu @jiya_545

દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ દુધી
  2. 1 નંગટમેટું
  3. 2 ચમચીલાલ મરચુ
  4. 1 ચમચીહળદર
  5. તેલ જરૂર પ્રમાણે
  6. ચપટીખાંડ
  7. 1 નાની ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દુધી ધોઈને કટ કરી લેવી કુકરમાં તેલ મૂકી તેમાં રાઈ નાખવી તેમાં દુધી નાખવી લાલ મરચું હળદર મીઠું અને ટામેટું સ્વાદ મુજબ નાખવો

  2. 2

    1/2 ગ્લાસ પાણી નાખી ત્રણ સીટી કરવી દૂધીનું શાક સર્વ કરવા માટે તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jiya Malu
Jiya Malu @jiya_545
પર

ટિપ્પણીઓ

Similar Recipes