દુધી બટેટાનું શાક(dudhi bateka nu saak in Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

દુધી બટેટાનું શાક(dudhi bateka nu saak in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
3 વ્યક્તિને
  1. 100 ગ્રામદુધી
  2. 1 નંગબટેટુ
  3. 1/2 નંગટમેટું
  4. 1/2 ચમચીલસણની પેસ્ટ
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1/2 ચમચીહળદર
  8. 3 ચમચીતેલ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. પાણીની જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધી અને બટેટા ની છાલ ઉતારી ઝીણા સમારી ધોઈ લો. પછી ગેસ પર કુકરમાં તેલ મૂકી તેમાં લસણની પેસ્ટ અને ટમેટું નાખી વઘાર કરો.

  2. 2

    હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર અને મીઠું નાખી તેલમાં થોડી વાર ચઢવા દો. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી કૂકર બંધ કરી ૩ સીટી વાગવા દો.

  3. 3

    હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો. તો તૈયાર છે દુધી બટેટાનું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર

Similar Recipes