પાસ્તા (Pasta Recipe In Gujarati)

Sangeeta Patel
Sangeeta Patel @cook_37517212

પાસ્તા (Pasta Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1/2 કપકાચા પાસ્તા
  2. 1ડુંગળી
  3. તેલ જરૂર મુજબ
  4. 1 શિમલા મરચું લીલું
  5. મીઠું,
  6. ટોમેટો સોસ
  7. મરચું પાઉડર
  8. કોથમીર,

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક તપેલી માં ચાર ગ્લાસ પાણી નાખો.

  2. 2

    તે પાણી ને ગરમ કરો. ગરમ થઇ ગયા તેમાં સહેજ મીઠું નાખો.

  3. 3

    તેમાં બજાર માંથી લાવેલા પાસ્તા નાખો.તે ચડી જાય પછી તેને ચાળણીમાં કાઢીને નીતરવા દો.

  4. 4

    બીજી તરફ એક તપેલી માં થોડું તેલ નાખો.

  5. 5

    તેમાં સારી રીતે સમારેલા કાંદા, કેપ્સિકમ અને થોડી હિંગ નાખો.

  6. 6

    તેને 5 મિનિટ ચડવા દો.

  7. 7

    તે ચડી ગયા પછી તેમાં બાફેલા પાસ્તા, મરચું પાઉડર, ટોમેટો સોસ અને સ્વાદ અનુસાર મીઠું, કોથમીર નાખો.

  8. 8

    અને આ પાસ્તા ને ડીશ માં કાઢી. તેને ટોમેટો સોસ સાથે એન્જોય કરો. આ સ્વાદિસ્ટ પાસ્તા તૈયાર છે............

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Patel
Sangeeta Patel @cook_37517212
પર

ટિપ્પણીઓ

Similar Recipes