ટેબુલેહ (Tabbouleh recipe in Gujarati)

#ATW3
#TheChefStory
Week 3
Mediterranean/Italian/Indian Curries
આ એક સલાડની વાનગી છે (ટેબુલી) જે Lebanon, Syria પ્રદેશમાં બનાવાય છે...ફાઇબર્સ અને વિટામિન્સ થી ભરપૂર છે અને One-Pot-Meal તરીકે ચાલી જાય છે.
ટેબુલેહ (Tabbouleh recipe in Gujarati)
#ATW3
#TheChefStory
Week 3
Mediterranean/Italian/Indian Curries
આ એક સલાડની વાનગી છે (ટેબુલી) જે Lebanon, Syria પ્રદેશમાં બનાવાય છે...ફાઇબર્સ અને વિટામિન્સ થી ભરપૂર છે અને One-Pot-Meal તરીકે ચાલી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંના ફાડા ને એક બાઉલમાં રાખો તેમાં 1/2 કપ ગરમ પાણી ઉમેરીને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડ પર રાખો.
- 2
10 મિનિટ પછી ઘઉંના ફાડા પલળીને ફૂલી ગયા હશે...જો તેમાં પાણી હોય તો નિતારીને એક મિક્સિંગ બાઉલમાં કાઢો.તેમાં મીઠું, ઓલિવ ઓઈલ, લીંબુનો રસ,ચીલી ફ્લેક્સ, ચોપ ફુદીનો, ડુંગળી, ટામેટા ઉમેરી બધું મિક્સ કરી લો.
- 3
હવે ટેબુલેહ સલાડ તૈયાર છે...લીલા મરચાથી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#ATW3#TheChefStoryWeek 3Mediterranian/Italian આ રેસીપી બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બનાવી શકાય છે એકદમ ફટાફટ બની જાય છે.. સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે..બાળકોની અતિપ્રિય વાનગી છે..રેસ્ટોરન્ટ્સ માં સ્ટાર્ટર તરીકે પીરસાય છે...ટિફિન બોક્સ માં પણ આપી શકાય છે. Sudha Banjara Vasani -
દાળ પકવાન (Dal Pakvan recipe in Gujarati)
#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી બ્રેકફાસ્ટ રેસીપી તરીકે લેવામાં આવે છે...સિંધી ક્યુઝીન ની વાનગી છે પણ દરેક રેસ્ટરન્ટ માં તેમજ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પીરસાય છે..તેના પીળા કલરને લીધે લોકો આકર્ષાય છે....One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
મેડિટેરિયન ચીકપી સલાડ (Mediterranean Chickpea Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory Beena Radia -
રતાળુ ની સૂકી ભાજી (Purple Yam Dry Sabji Recipe In Gujarati)
#SFRશ્રાવણ માસ ફરાળી વાનગી રતાળુ એક જાંબલી કલરનું સ્ટાર્ચ, ફાઇબર્સ થી ભરપૂર અને બળવર્ધક કંદમૂળ છે...જેની વાનગી One-Pot-Meal તરીકે ઉપયોગ માં લેવાય છે...ભોજન સ્કીપ કરીને પણ આ વાનગી લઈ શકાય છે...ખૂબ ઓછા તેલથી તેમજ માત્ર બોઈલ કરીને બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 આ વાનગી પૂના ની પ્રખ્યાત છે..કઠોળના sprouts માંથી બનતી આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે...હવે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...ડિનર નો બેસ્ટ ઓપશન છે...One-Pot-Meal માં ચાલી જાય છે. Sudha Banjara Vasani -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStoryખુબ જ હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર વાનગી છે. Arpita Shah -
મેડીટેરેનિયન બાર્લે સલાડ (Salad Recipe in Gujarati)
#કલરફુલ વેજિટેબલ્સ, ફાઇબર્સ, પ્રોટીન્સ, વિટામિન્સ અને ન્યુટ્રીશન થી ભરપુર😍😋🥰 Rachana Sagala -
વાંગી ભાત
#RB9#MAR આ મહારાષ્ટ્ર ની ખૂબ સ્વાદિષ્ટ વાનગી છે જે ડિનરમાં પીરસાય છે...ગોડા મસાલાની અને તાજા નારિયેળની ફ્લેવરથી આખું રસોડું મઘમઘે છે...બાળકો અને વડીલોની ફેવરિટ વાનગી છે. One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
-
-
કચ્છી ખારીભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC કચ્છ પ્રદેશ ની આ વાનગી ડુંગળી બટાકા, શાકભાજી અને ભરપૂર મસાલા ઓ વડે ખૂબ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ બને છે One - Pot- Meal તરીકે ચાલી જાય છે મેં @mrunalthakkar ji ની recipe થી પ્રેરણા લઈને બનાવી છે... Sudha Banjara Vasani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#PSR#ATW3#Thechefstory#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
કોર્ન કુકૂમ્બર રાઇતું (Corn Cucumber Raita Recipe In Gujarati)
કેલ્શિયમ, સ્ટાર્ચ અને ફાઇબર્સ થી ભરપૂર એવું આ રાઇતું ગ્રીષ્મ ઋતુમાં શીતળતા પ્રદાન કરે છે One-Pot-Meal તરીકે અથવા ભોજન સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે...બાળકો અને વડીલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
રેડ વેજ. ફ્રૂટ સલાડ (Red Veg. Fruit Salad Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ રેસીપી એક One-Pot-Meal તરીકે લઈ શકાય....તેમજ ભોજન સાથે સાઈડમાં પીરસી શકાય...પ્રસંગોમાં આવા કલરફુલ સલાડ સજાવીને સર્વ કરવામાં આવતા હોય છે...આ સલાડ સ્વાદ....વિટામિન...કેલ્શિયમ અને ફાઈબર થી રીચ છે... Sudha Banjara Vasani -
-
મલાઈ પનીર કોરમા (Malai Paneer Korma Recipe In Gujarati)
#ATW3#TheChefStory#Indian curry recipe Amita Soni -
ઇટાલિયન નુડલ્સ (Italian Noodles Recipe In Gujarati)
#ATW3#ThechefstoryItalian recipe#CJMWeek2 Falguni Shah -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpad#cookpadindia#cookpad_guj Parul Patel -
ખીચું (Khichu Recipe In Gujarati)
#SF ચોખાના લોટને બાફીને બનાવાતું ખીચું 10 રૂપિયા થી લઈને હવે 30 રૂપિયાની ડીશ તરીકે રોડ પર મળતું થઈ ગયું છે..ઉપર અથાણાં નો મસાલો અને શીંગ તેલ સાથે મળતું ખીચું હવે બટર, ચીઝ અને વિવિધ પ્રકારના સોસ ઉમેરીને મોંઘી ડીશ તરીકે પીરસાય છે. Sudha Banjara Vasani -
વેજ. ફ્રેંકી (Veg. Frankie Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી મુંબઈમાં લોકપ્રિય અને અગ્રેસર સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે હવે બધીજ જગ્યાએ બનતી અનેમલ્ટી થઈ ગઈ છે..One-Pot-Meal છે ...બધા લોકોની મનપસંદ વાનગી છે. Sudha Banjara Vasani -
ટેબુલેહ (Tabbouleh Recipe In Gujarati)
તબુલ્લાહ એ ટેબુલી કે ટબુલેહના નામથી પણ ઓળખાય છે. જે મિડલ ઇસ્ટર્ન વેજીટેબલ સલાડનું એક પ્રકાર છે. આ સલાડ જેવું એપેટાઈઝર પણ ખૂબ જ હેલ્ધી હોય છે. આપણે ઘઉંના ફાડા કે જેનો ઉપયોગ લાપસી બનાવવામાં કે ભૈડકુ બનાવવામાં કરીએ છીએ તેને 30 મિનિટ સુધી ઉકળતા પાણીમાં બોળીને રાખવામાં આવે છે અને પછી તેમાંથી પાણી નિતારી લઈ તેમાં ફુદીનાનુ ડ્રેસિંગ તૈયાર કરી કાકડી ટામેટાં પાર્સલે ઉમેરવામાં આવે છે. આમ આ એક હેલ્ધી સલાડ છે. મેં અહીં પાર્સલે ન મળતી હોવાથી કોથમીર નો ઉપયોગ કર્યો છે.#ATW3#TheChefStory#Cookpadgujarati Ankita Tank Parmar -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..Very healthy n kind of one pot meal.. Sangita Vyas -
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#RB2Week2 આ ભજીયા દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી છે...તેને કંદ પૂરી પણ કહેવાય છે...દરેક ઘરમાં બનતી અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતી વાનગી છે..રતાળુ એક કંદમૂળ પ્રકાર નું શાક છે જે સ્ટાર્ચ, ફાઇબર્સ , કેલ્શિયમ અને વિટામિન્સ થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
ટબુલેહ સલાડ (Tabbouleh Salad recipe in Gujarati)
ટબુલેહ મિડલ ઇસ્ટર્ન સલાડ છે. જેમાં ઘઉં નાં ફાડા વેજીટેબલ અને પાર્સલી નો ઉપયોગ થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ સલાડ. ઘઉં ના ફાડા ને એમાં પલાળી ને વાપરવામાં આવે છે. તેને કુક કરવાના નથી હોતા. Disha Prashant Chavda -
રોસ્ટેડ ટોમેટો એન્ડ કેરેમલાઇઝડ ઓનિયન પાસ્તા (Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujara
#ATW3#TheChefStory Monali Dattani -
ટામેટા ગાજર મરચાનો સંભારો (Tomato Carrot Chilly Fry Recipe In Gujarati)
#FDS આ વાનગી મારી સખી પ્રીતિ ને ખૂબ ભાવતી...એટલે તેના માટે ખાસ આ કાચા ટામેટા,ગાજર અને મરચા નો સંભારો બનાવીને તેને ડેડીકેટ કરું છું...શાક તરીકે અને સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે...શેલો ફ્રાય કરેલ હોવાથી ઝડપથી બની જાય છે...વિટામિન્સ અને ફાઇબર્સ થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
ગુવાર કોથમીરની ઢોકળી (Clusterbean Coriander Dhokli Recipe in Gujarati)
#SSMગુવાર કોથમીરની ઢોકળી અત્યારે કુમળો ગુવાર માર્કેટમાં મળી રહ્યો છે... ઘણાં ને ગુવારનો તુરાશ પડતો કડુછો સ્વાદ પસંદ નથી પડતો તો તેમાં ઘઉં - ચણા નાં લોટની કોથમીર અને મસાલા થી ભરપુર ઢોકળી ઉમેરીને અતિ સ્વાદિષ્ટ One -Pot -Meal બનાવી શકાય...બાળકો અને વડીલો સૌ ખુશ થઈ જાય.... Sudha Banjara Vasani -
વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ગમે તે meal માં આ ખિચડી ખાઈ શકાય .બધા વેજીટેબલ છે એટલે ન્યુટ્રિશિયન વેલ્યુ પણ વધીજાય એટલે one pot meal કહી શકાય.. Sangita Vyas -
ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
ટેબુલી /ટબુલેહ મિડલ ઇસ્ટર્ન વેજિટેરિયન સલાડ નો પ્રકાર છે જે ઘઉંના ફાડા માંથી બનાવવામાં આવે છે. ઘઉં ના ફાડા ને રાંધવામાં નથી આવતા પણ એને પોચા થઇ જાય ત્યાં સુધી પાણીમાં પલાળવામાં આવે છે. ઘઉંના ફાડા માં ફુદીનાનુ ડ્રેસિંગ રેડી એમાં ટામેટા, કાકડી અને પાર્સલી ઉમેરવામાં આવે છે. આ એકદમ રિફ્રેશિંગ અને હેલ્ધી સલાડ છે. spicequeen
More Recipes
ટિપ્પણીઓ (6)