સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

Nimi Tank
Nimi Tank @cook_37421708

સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minute
  1. 1પેકેટ બ્રેડ
  2. 500ગ્રામ બટાકા
  3. 2 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીહળદર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1પેકેટ સેન્ડવીચ નો ગરમ મસાલો
  7. 2 ચમચીખાંડ
  8. 1લીંબુ નો રસ
  9. ૧ વાટકીકોથમીર
  10. 1 વાટકીબટર શેકવા માટે
  11. સર્વ કરવા માટે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

30 minute
  1. 1

    બટાકા ને બાફી છાલ ઉતારી ને છુંદો કરી ને તેમા બધા મસાલા નાંખી ને ખાંડ લીંબુ નો રસ કોથમીર નાખી ને મીક્ષ કરી દો

  2. 2

    મસાલો તૈયાર કરી ને બ્રેડ પર લગાવી ને

  3. 3

    મશીન મા બને બાજુ બટર લગાવી ને શેકી લેવુ તૈયાર છે સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nimi Tank
Nimi Tank @cook_37421708
પર

ટિપ્પણીઓ

Similar Recipes