રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ભાજી ને ધોઈ બારીક સમારી ને પેન માં તેલ મૂકી વઘારી લો. મસાલો બધો નાખી 3 મિનિટ ઢાંકી ને ઉતારી લેવી. પછી ઠરી જાય એટલે લોટ માં મિક્સ કરી ને લોટ બાંધી લો. પરાઠા વણી ને સેકી લો તેલ મૂકી ને. ખૂબ સરસ લાગે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4નાના બાળકો ને પાલક નથી ભાવતી. પણ જો તેમાં થી પાલક પનીર કે પરાઠા બનાવી આપશો તો તે ખુશી થી ખાઈ લેશે. અને પાલક માં સારા ન્યુટ્રીશન હોય છે. જે શરીર માટે જરૂરી છે. Reshma Tailor -
-
-
-
-
પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)
પાલક માં આયૅન, પુષ્કળ પ્રમાણમાં હોય છે.. પાલક ખાવા માટે બાળકો તૈયાર નથી હોતા.. એટલે આ રીતે પરોઠા બનાવી એ તો.. હોંશે હોંશે ખાય..મારો ચાર વર્ષ નો ભાણેજ છે..એના માટે આજે મેં.. સ્પેશિયલ બનાવ્યા છે Sunita Vaghela -
મેથી પાલક અને મિક્સ લોટ ના થેપલા (Methi Palak Mix Flour Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
પાલક કોર્ન ચીઝ પરાઠા (Palak Corn Cheese Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
આલુ પાલક પરોઠા વિથ વેજ રાઇતું (Aloo Palak Paratha With Veg Raita Recipe In Gujarati)
#CWT#NOVEMBER HEMA OZA -
-
પાલક મેથી ભાજી નું શાક (Palak Methi Bhaji Shak Recipe In Gujarati)
#BRશિયાળુ શાક ભાજી ની વાનગી ખૂબ પ્રખ્યાત છે. Iron ખૂબ મળે છે. Kirtana Pathak -
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#શિયાળા સ્પેશિયલ શિયાળા માં વિવિધ ભાજી ઓ આવે છે.જે વિટામિન્સ,અને પોષક તત્વો થી ભરપુર હોય છે.પાલક ની ભાજી ના પરોઠા ખુબ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે Varsha Dave -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Aditi Hathi Mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16518107
ટિપ્પણીઓ