રાંધવાની સૂચનાઓ
- 1
રાજમા ને 10 થી 12 કલાક સુધી પલાળી દેવા
- 2
ત્યારબાદ તેને કુકર મા મીઠું નાખી ને બાફવા ૫ સીટી થવા દેવી
- 3
ત્યારબાદ તેલ ગરમ કરી ને તેમા જીરુ નાખી ને તેમા ડુંગળી ટામેટાં નાખી ને સાંતળી લેવા ત્યારબાદ તેમા પેસ્ટ અને બધા મસાલા મીઠું નાખી ને પકાવી લેવા
- 4
ત્યારબાદ તેમા રાજમા મેગી મસાલો નાખી ને 10 મીનીટ ચડવા દેવુ ત્યારબાદ તેમા કોથમીર છાંટીને ને સર્વ કરવુ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજમા (Rajma Recipe In Gujarati)
#goldenapron2#વીક 4#પંજાબીઆજે આપણે રાજમા ની રેસિપી જોસુ. રાજમાં આમ તો પંજાબી લોકો ના ફેવરિટ છે. પણ સાથે સાથે ઉત્તર પ્રદેશ અને ઉતારાખંડ માં પણ લારી પર રાજમાં ચવાલ મળતા હોય છે. Komal Dattani -
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#supersરાજમા એ ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે. ભારતના બધા જ રાજ્યોમાં રાજમા નો ભરપૂર ઉપયોગ થાય છે. મેક્સિકન ફુડ માં પણ કિડની beans નો ઉપયોગ ભરપૂર થાય છે. રાજમાનું મૂળ મેક્સિકન છે. રાજમા સાથે જો સૌથી વધુ ખવાય તો તે છે ચાવલ અને હું તે જ રાજમા ચાવલ ની ડીશ લાવી છું. Hemaxi Patel -
-
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#cookpadindia આપણે વાનગી ની જોડી ની વાત કરીએ તો રાજમા ચાવલ એ ખૂબ પ્રચલિત જોડી છે.રાજમા સાથે ભાત ખાવાનું બધા ને ખૂબ જ પસંદ આવે છે.રાજમા બહુજ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર છે.રાજમાનો ઉપયોગ વધારે ઉત્તર ભારત માં થાય છે અને મેક્સિકન ફૂડ પણ રાજમા વગર બનતું જ નથી.હું પણ બનાવતી હોઉં છું અમારા ઘરે બધા ને બહુજ પ્રિય છે. Alpa Pandya -
-
-
-
રાજમા (Rajma Recipe In Gujarati)
આજે મસાલા રાજમા અને ચાવલ બનાવ્યા.સાથે સલાડ અને ઠંડી ઠંડી છાશ. Sangita Vyas -
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#week2#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16518855
ટિપ્પણીઓ