ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ અને ચોખા ને મિક્સ કરી દળી લો. તેમાં જરૂર પાણી ગરમ પાણી અને દહીં એડ કરો. પછી તમા મીઠું અને હળદર નાખો. પછી 12 કલાક આથો આપો. ઢોકળા કરવા ટાઈમે તેમાં 1/2 ચમચી સાજી ના ફુલ એડ કરવા.
- 2
પછી ઢોકળીયા માં પાણી નાખી તેને થોડી વાર ગરમ કરો પછી ખીરું નાખી.
- 3
પછી તમાં મરચું પાઉડર,ધાણા ભાજી, એડ કરો ને 10 મિનિટ પાકવા દો.
- 4
ત્યારબદ્ તેને લસણ ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
ઢોકળા એટલે ગુજરાતીઓનું સૌથી સ્પેશિયલ નાસ્તો, ઘણા લોકો સવારે નાસ્તામાં બનાવે ઘણા લોકો બપોરે ફરસાણમાં બનાવે અને ઘણા લોકો રાત્રે જમવામાં પણ બનાવે છે, તો ચાલો ઢોકળા ની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
-
-
-
-
-
-
-
-
-
-
સોજી ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
સોજીના ઢોકળાં ફટાફટ બની જાય છે. સોજી એટલે રવો. કોઈ વાર મહેમાન આવ્યા હોય તો નાસ્તામાં ગરમ શું બનાવવું?એ સવાલ થાય છે. ત્યારે આ ઢોકળાં ને ફટાફટ બનાવી શકાય છે. આમાં આથો લાવવો પડતો નથી. સાંજની ઓછી ભૂખ માટે પણ આ વિકલ્પ સારો છે.#CB2 Vibha Mahendra Champaneri -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
ગુજરાત ની વાનગી, પીળી વાનગી, rainbow થિમ#RC1 Bhavika Bhayani -
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા (Instant live dhokla Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને સ્વાદિષ્ટ તથા અથા વગર na Instant ઢોકળા. તમે બી બનાવો. Reena parikh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16532718
ટિપ્પણીઓ