રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 2 નંગસફરજન
  2. 1લીટર દૂધ
  3. 1 નાની વાટકીખાંડ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક વાસણમાં દૂધ ને 15 મીનીટ ઉકાળો તેમાં ખાંડ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો ઠંડુ પડે

  2. 2

    સફરજન ને ખમણી તેના રસ નીચોવી લો. સફરજન ખમણેલું દુધ માં મીક્સ કરી લો. સફરજન ખીર તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes