પીઝા ચાટ (Pizza Chaat Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

પીઝા ચાટ (Pizza Chaat Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મીડીયમ સાઇઝ બટાકા
  2. ૧/૨ કપમોઝરેલા ચીઝ
  3. ૧/૨ ચમચીધાણાજીરુ
  4. ચાટ મસાલો અને મરચું છાંટવા
  5. ૧-૨ ચમચી કોર્ન ફલ્ોર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. સોસ સર્વ કરવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને છાલ સાથે જ પાતળા પતિકા કરો.. અને ૨ થી ૩ વાર હળવે હાથે મસળી ને ધોવો..
    ૧૫ થી ૨૦ મીનીટ નેપકીન પર
    સુકવો

  2. 2

    હવે મીઠું, ચાટ મસાલો, ધાણાજીરુ મરચું મીઠું ચાટ મસાલો નાંંખો પછી કોર્ન ફલોર મીનીટ હલાવી ૨ મીનીટ રાખો...ડીશ માં બટાટાના પતિકા ગોઠવો

  3. 3

    માઇક્રોવેવ ૧૮૦ ડીગ્રી પર પ્રી હિટ કરો ત્યારબાદ માઈક્રો +કંવેકશન પર ૨ મીનીટ મુકો
    પછી મોઝરેલા ચીઝ મુકી ૧૮૦ ડીગ્રી પર ૨ મીનીટ ગ્રીલ કરો...
    ચીાઝ અોગળે અેટલે બહાર કાઢી સોસ ઉપર રેડી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes