છાસ વાળો રોટલો (Chaas Valo Rotlo Recipe In Gujarati)

Trupti Chavda
Trupti Chavda @trupti_chavda

છાસ વાળો રોટલો (Chaas Valo Rotlo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ વાસી રોટલો
  2. 2 ગ્લાસછાશ
  3. 2 નંગ ડુંગળી
  4. 810 કળી લસણ
  5. 2 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીરાઈ જીરું
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી તેમાં લસણની કટકી નાખવી તે થાય એટલે તેમાં કાંદા સાતળવા તેમાં લાલ મરચું હળદર મીઠું નાખવું

  2. 2

    હવે તેમાં છાશ નાખી ખાંડ નાખી રોટલા નો ભૂકો કરી નાખવો

  3. 3

    સરસ ઉકળવા દેવું અને લીલા ધાણા નાંખી સર્વ કરવું સરસ લાગે છે

  4. 4

    મેં વેફર સાથે સર્વ કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Chavda
Trupti Chavda @trupti_chavda
પર

ટિપ્પણીઓ

Similar Recipes