મોગર દાળ (Mogar Dal Recipe In Gujarati)

Bhavika Jani
Bhavika Jani @_bhavika21

મોગર દાળ (Mogar Dal Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીમોગર દાળ
  2. 1 નંગટામેટુ
  3. 1 ચમચીઘી
  4. 1 ચમચીજીરૂ
  5. 1 નંગલીલુ મરચું
  6. 1 ટુકડોઆદુ
  7. કોથમીર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ચમચીહળદર
  10. 1/4 ચમચીહિંગ
  11. 1 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળને ધોઈ સાફ કરી બાફી લેવી

  2. 2

    બફાઈ જાય એટલે બરાબર જેરી સ્વાદ અનુસાર મીઠું લીલુ મરચુ ટામેટું અને આદુ ઉમેરો ગોળ ઉમેરી બરાબર ઉકાળો

  3. 3

    ઘી ગરમ કરી તેમાં જીરું અને હિંગનો વઘાર કરી દાળમાં ઉમેરો

  4. 4

    થોડી વાર ઉકાળી સર્વ કરો કોથમીર ભભરાવવી તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika Jani
Bhavika Jani @_bhavika21
પર

ટિપ્પણીઓ

Similar Recipes