સત્યનારાયણ પૂજા શીરો (Satyanarayan Pooja Sheera Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#ChooseToCook
હું મારા મમ્મી પાસે થી સિખી છું એ ખૂબ મસ્ત બનાવતા ને મારા સાસરે પણ બધાને ખૂબ ભાવે છે ને મારા બાળકો પણ ખુશી થી ખાય છે હજી પણ જ્યારે બનાવું ત્યારે મમ્મી ને યાદ કરી ને જ બનાવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ૧ વાટકીરવો
  2. ૩/૪ વાટકી ખાંડ
  3. ૩/૪ વાટકી ઘી
  4. ૩ વાટકીદૂધ
  5. ૧/૨ કપસૂકોમેવો
  6. ૯_૧૦ કીસમીસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેલાં દૂધ ને બાજું ગેસ પર ગરમ મુકી દેવું ને કડાઈ મા ઘી ગરમ થાય એટલે પેલાં સૂકોમેવો ને કે કીસમીસ ફ્રાય કરી વાટકી માં કાઢી લેવા.

  2. 2

    હવે તેમાં રવો એડ કરી બદામી કલર થાય ત્યાં સુધી ધીમી આંચ પર સેકવો.

  3. 3

    હવે સેકાઈ જવા આવે એટલે તેમાં દૂધ એડ કરવું ને દૂધ બળવા આવે એટલે ખાંડ એડ કરી મિક્સ કરી ઢાંકી ખાંડ ઓગળવા દેવી.

  4. 4

    તો આ રીતે રેડી છે આપણો સત્યનારાયણ ભગવાનની કથા નો શીરો જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે આ શિરા ની મીઠાસ જ અલગ હોઈ છે.
    તો હવે તેમાં ફ્રાય કરેલો સૂકોમેવો ને તુલસી નું પાન એડ કરી ધરાવી ને તેમની પ્રસાદી સર્વ કરશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ketki Dave
Ketki Dave @ketki_10
@shital10 Congratulations Dear Shitalji For 300 Recipes ❤️💐

Similar Recipes