દહીં સેવ પૂરી (Dahi Sev Poori Recipe In Gujarati)

Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753

દહીં સેવ પૂરી (Dahi Sev Poori Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
એક વ્યક્તિ માટે
  1. 5-6 નંગપાણીપુરી ની પૂરી
  2. 1 વાટકીતૈયાર મસાલો
  3. 1 વાટકીઝીણી સેવ
  4. 1/2 કપદહીં
  5. 1 નંગડુંગળી
  6. 2 નંગબાફેલા બટાકા
  7. આંબલી નું પાણી
  8. લીલી ચટણી
  9. લાલ ચટણી
  10. 1 વાટકીબાફેલા ચણા
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1/4 ચમચી ધાણાજીરું
  13. 1/2 ચમચી ગરમ મસાલો
  14. 1 ચમચી ખાંડ
  15. 1 નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટેકા માં ચણા મીઠું ચટણી ધાણાજીરું ગરમ મસાલો ખાંડ લીંબુ વધુ નાખી મિક્સ કરી લો

  2. 2

    એક પ્લેટમાં પાણીપુરી ની પુરીમાં બટેકા નો મસાલો ડુંગળી ઝીણી સેવ બધું નાખી ગોઠવી લો

  3. 3

    ઉપરથી લીલી ચટણી લાલ ચટણી અને આમલીનું પાણી નાખી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753
પર

ટિપ્પણીઓ

Similar Recipes