ચકરી (Chakri Recipe In Gujarati)

Meera Thacker @Meerathacker47
સરળતાથી બને તેવું અને નાસ્તા માં બધા ને ભાવે.
ચકરી (Chakri Recipe In Gujarati)
સરળતાથી બને તેવું અને નાસ્તા માં બધા ને ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં ચોખાનો લોટ નાખવો પછી તેમાં આદુ અને મરચાં ની પેસ્ટ, જીરું, તલ, મીઠું, માખણ નાખી મિક્સ કરો.પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધવો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો. પછી ચકરી નાં સંચા માં લોટ નાખી તેને ચકરી નું આકાર આપવું પછી તેને મીડીયમ ગેસ પર તરવું.
- 3
ચકરી નો રંગ સોનેરી થાય એટલે તેને બહાર કાઢી લ્યો.પછી તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી એક એવો નાસ્તો છે જે દરેક ને ભાવે છે અને હાલતા ચાલતા ગમે ત્યારે ખાઈ શકાય. દિવાળી માં નાસ્તા ની પ્લેટ ચકરી વિના અધુરી જ ગણાય ખરૂં ને...# દિવાળી#cookpadindia Rinkal Tanna -
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી નોર્મલી દરેક ઘર માં બનતી હોય છે કેમ કે નાસ્તા માં ભાવે અને બની જાય પણ જલ્દી. Bansi Thaker -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી બનાવવાની પદ્ધતિ એકદમ સરળ અને સ્વાદિષ્ટ છે. ચકરી બનવામાં પણ એકદમ ક્રિસ્પી બને છે. આ પદ્ધતિથી ચકરી ફટાફટ બની જશે અને ટી ટાઈમ સ્નેકમા ફટાફટ ખવાઈ પણ જશે.😊 Vaishakhi Vyas -
ચકરી
#દિવાળીચકરી, ચકલી કે અકાર કેલપા કે મુરુકુ એક ઘઉંના લોટ, ચોખાના લોટ કે ચણાનોઆ લોટમાંથી ચક્ર જેવો આધાર ધરાવતી તળીને બનાવાતે વાનગી કે ફરસાણ છે. આની વાનગીનું ઉદ્ગમ દક્ષીણ કે પશિમ ભારત છે. આજે તે સંપૂર્ણ ભારત અને ઇંડોનેશિયામાં ખવાય છે. ઇંડોનેશિયામાં આને અકાર કેલપા કહે છે. ત્યાંઆ વાનગી બેટવી જાતિમાં પ્રચલિત છે. મુરુકુ તરીકે ઓળખાતી ચકરીઓ અડદની ચાળ અને ચોખાનો લોટ, મીઠું, મરચું, હિંગ, જીરું, તલ અને મસાલા વાપરી બનવાય છે.પશ્ચિમ ભારતમાં ચકરી ચનાના લોટાને ચોખાના લોટમાંથી બનાવાય છે. ગુજરાતમાં ઘઉંના લોટને બાફીને પણ ચકરી બનાવાય છે. આ ફરસાનના લોટને સંચામાં નાખી, તેને દબાવી તેના ચક્રો બનાવીને તેને તેલમાં તળીને બનાવવામાં આવે છે. આજે મે આ પ્રકારે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. સાથે સાથે મે તેમાં માખણ નું મોણ આપ્યું છે જેથી ચકરી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. આ ચકરી તમે ૧૦-૧૫ દિવસ સુધી એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરી શકો છો. Anjali Kataria Paradva -
ચકરી (Chakri recipe in Gujarati)
#મધરગમે તેટલા નવા અને ફેન્સી નાસ્તા બનાવીએ તો પણ પરંપરાગત નાસ્તા તો આપણા ઘર માં બને જ. ચકરી પણ એક એવો જ નાસ્તો છે. જે નાનપણ થી આજ સુધી મારુ પ્રિય છે અને મારા બાળકો ને પણ એટલી જ પ્રિય છે. સેવ, ગાંઠિયા, પુરી અને ચકરી એ મમ્મી પાસે થી શીખેલા પ્રિય નાસ્તા છે. Deepa Rupani -
ચકરી (Chakri Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek 4#CB4 ચકરીદિવાળી નાસ્તા મા લગભગ બધા ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે નાના મોટા સૌ ને ચકરી તો ભાવે જ. ચા સાથે સરસ લાગે છે. Sonal Modha -
ચકરી(chakri recipe in gujarati)
#સાતમ ચકરી એ ઘણા લોકો ચોખાના લોટ માંથી બનાવતા હોય છે.તો આજેમેં ઘઉંના લોટને બાફીને માખણ નાખીને બાળકો અને મોટા બધા ને ભાવે તેવી એકદમ સોફટ અને ટેસ્ટી ચકરી બનાવી છે. Sonal Lal -
મલ્ટીગ્રેન ચકરી (Multigrain Chakri Recipe In Gujarati)
#CB4#cookpadindia#cookpadgujaratiમેં આમાં રાજગરા નો લોટ ઉમેરી ને ચકરી બનાવી છે. Bhumi Parikh -
-
મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
#GA4#Week19#Methi#મેથી#ચકરી#chakri#cookpadindia#cookpadgujaratiશિયાળા માં મળતી ફ્રેશ ભાજી જેવી કે મેથી માંથી અવનવી વાનગીઓ બનાવી ને ખાવાની ખૂબ મજા પડે છે. એમાંની એક વાનગી છે ચકરી. ફ્રેશ મેથી માંથી બનેલી ચકરી ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તેને ચા-કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે. ચકરી પશ્ચિમ તથા દક્ષિણ ભારત માં લોકપ્રિય નાસ્તો છે. દક્ષિણ ભારત માં ચકરી ને મુરુક્કુ કહેવામાં આવે છે. અહીં મેં ફ્રેશ મેથી માંથી બનાવેલ મેથી ચકરી ને એક રસ્ટિક લૂક આપ્યો છે. Vaibhavi Boghawala -
-
ચકરી
#દિવાળીચકરી અમારાં ઘર માં બધા ને ભાવે. આ ચકરી મૈં પૂનમ કોઠારી દી ની રેસીપી ને અનુસરીને બનાવી છે. Krupa Kapadia Shah -
ચકરી (Chakri recipe in gujarati)
#DIWALI2021#cookpad_gujarati#cookpadindiaગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે. Parul Patel -
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી ઘઉંના લોટ કરતા ઓછા સમયમાં બની જશે કેમકે આમાં લોટ બાફવાની જરૂર નથી પડતી અને આ વધુ ક્રિસ્પી બને છે. Nikita Thakkar -
-
ચકરી (Chakri Recipe in Gujarati)
બાળકોને નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્સન એટલે સ્વાદિષ્ટ ચકરી!!! Ranjan Kacha -
પાલક ચકરી (Palak Chakri Recipe In Gujarati)
#CB4 આજે મેં પાલક ચકરી બનાવી છે. આ ચકરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દી બની જાય છે Aanal Avashiya Chhaya -
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
મારી ઘરે નાસ્તા માં અવાર નવાર બને છે. ખાવા માં એકદમ ક્રિસ્પી અને પોચી છે. ઘણા લોકો ઘઉં ના લોટ ની ચકરી માં પોટલી બાંધી ને બાફી ને કરે છે. પણ આ રીત બહુ સહેલી છે. Arpita Shah -
રાઈસ ચકરી(Rice chakri recipe in Gujarati)
#ભાત.આશા રાખું છું બધા સ્વસ્થ હશો.અત્યારે લોકડાઉન માં બધું બંધ એટલે ઘરેજ નાસ્તા બનાવવા પડે....stay home. Dharmista Anand -
ચોખા ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#કુકબુક# પોસ્ટ ૧ચકરી ....પરંપરાગત ફરસાણ આપડે દર દિવાળી એ કૈક અલગ કરવાની ટ્રાય કરતા હોઈએ છે મીઠાઈ ,ફરસાણ વગેરે માં પણ જ્યાં સુધી ચકરી ના બને ત્યાં સુધી દિવાળી અધૂરી ગણાય ...નાના મોટા બધા નું મનપસંદ ફરસાણ છે .. અને દરેક ના ઘર માં એના વગર દિવાળી ઉજવાતી નહિ હોય એવું ફરસાણ છે Hema Joshipura -
-
ચકરી ચિપ્સ
#ફ્રાયએડતળેલો અને ક્રિસ્પી નાસ્તો એ સૌ ને પ્રિય છે. ભોજન વચ્ચે ની ભૂખ, બાળકો ના ટિફિન માં સૂકા નાસ્તા પણ જોઈએ જ છે. તો આપણી જાણીતી ચકરી ને થોડી જુદી રીતે બનાવી છે. Deepa Rupani -
ચકરી (Chakri Recipe In Gujarati)
આ ચકરી હું મારા મમ્મી પાસેથી શીખેલી છો ખૂબ જ ટેસ્ટી બને છે#MA Vidhi V Popat -
ચકરી(Chakri Recipe in Gujarati)
ચકરી બધાં ની ફેવરીટ હોય છે. દિવાળી માં બધાં નાં ઘરે બને જ છે.#કૂકબૂક Ami Master -
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
ચોખા નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadindia #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. દિવાળી માં મહેમાનો નું સ્વાગત કરી, ચા કે કોફી સાથે ખાવાનો આનંદ માણો. Manisha Sampat -
-
-
ચકરી(Chakri Recipe in Gujarati)
#MAમારી મમ્મી એ શીખવી અને મને બહુ જ ભાવે.લોટ બાફી ને ચકરી બહુ જ સ્વાદિષ્ટ બની છે. Avani Suba -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16573027
ટિપ્પણીઓ