મીઠી બૂંદી (Sweet Boondi Recipe In Gujarati)

Dhruti Raval @Annpurana
#DTR
દીવાળી માં રોજ કંઈ ને કંઈ મીઠાઈ બનતી હોય છે તો આજે મે મીઠી બૂંદી બનાવી
મીઠી બૂંદી (Sweet Boondi Recipe In Gujarati)
#DTR
દીવાળી માં રોજ કંઈ ને કંઈ મીઠાઈ બનતી હોય છે તો આજે મે મીઠી બૂંદી બનાવી
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ મા ૨ ચમચી ઘી અને ૧ બાઉલ પાણી નાખી બેટર બનાવી લેવું હવે ખાંડ માં પાણી નાખી ૧ તાર ની ચાસણી બનાવી લેવી પીળો રંગ અને કેસર ઈલાયચી પાઉડર ચાસણી માં જ નાખી દેવા
- 2
Ek કડાઈ માં ઘી ગરમ કરવા મૂકવું અને તેમાં બૂંદી ના ઝારા થી બૂંદી પાડી લેવી
- 3
બૂંદી તળાઈ જાય એટલે ચાસણી માં નાખતા જવું બધી બૂંદી ચાસણી મા સરસ મિક્ષ કરી ૧ કલાક એમાં જ રાખી દેવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

મીઠી બૂંદી
મીઠી બુંદી જે ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે જે નાનાથી લઈને મોટા સહુ ખાવાની પસંદ કરે છે મીઠી બુંદી ઘરે સરળ રીતે બનાવી શકાય આજે આપણે સરળ રીતે મીઠી બુંદી ઘરે બનાવીશું આ મીઠાઈ જે લોકોને તારવાળી ચાસણી બનાવતા નહીં આવડતી હોય તો તેવા લોકો પણ આસાનીથી બનાવી શકશે#જુલાઈ Tangy Kitchen
-

મીઠી બૂંદી (Mithi Boondi Recipe In Gujarati)
મેં થોડા દિવસ પહેલાં ગુલાબ જાંબુ બનાવ્યા હતા તો એની ચાસણી વધી હતી, એ વધેલી ચાસણી માંથી મેં મીઠી બૂંદી બનાવી છે જે મારી બહુ જ ફેવરીટ છે અને તેની સાથે ઘણી બધી બચપણ ની યાદો પણ જોડાયેલી છે. જેમ કે દિવાળી સમયે ઘર માં અલગ અલગ મીઠાઈ બનતી હોય તો ત્યારે ઘણી વખત ચાસણી વધે તો હંમેશા મમ્મી મારી ફેવરીટ મીઠી બૂંદી બનાવે, તો ત્યારે દિવાળી વેકેશન માં તો મજા મજા પડી જતી. 🥰😇#LO #DIWALI2021 Nidhi Desai
-

મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTમોહનથાળ એ દિવાળી માં બનતી પારંપરિક મીઠાઈ છે જે બધા ને ગમતી મીઠાઇ છે Dhruti Raval
-

મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Yellow આ બુંદી ઝડપ થી બની જાય છે. બુંદી ઘી મા જ બનતી હોય છે પણ મે અહીં તેલ મા બનાવી છે.મારા ઘરે ઘી મા તળેલી નથી ભાવતી એટલે.મારા બાળકો ને બહુ જ ભાવે છે. Vaishali Vora
-

મીઠી બૂંદી (methi boondi recipe in gujarati)
#ચણા દાળ પીસીને બનાવી.મીઠી બુદી.#બધાને ભાવતી ભાતીગળ વાનગી Mrs Viraj Prashant Vasavada
-

મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar
-

મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#trend3મોહનથાળ ગુજરાતી ની ભાવતી સ્વીટ.. અત્યારે ઘર માં જ બનાવી ને ખાવું જોઈએ..એના માટે ઘણા લોકો માવો નાખી નેં બનાવતા હોય છે.. પણ મેં આજે માવા વગર જ એકદમ સોફ્ટ મોહનથાળ બનાવ્યો.. Sunita Vaghela
-

-

ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
#DTR દીવાળી માં ઝટપટ કંઈ ફરસાણ બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ ખમણ બેસ્ટ option છે Dhruti Raval
-

મીઠી બુંદી
#ઇબુક૧#૩૪#મીઠી બુંદી આજે વસંતપંચમી એટલે પ્રસાદ માટે બનાવી છે તો થયું લાવ શેર કરુ મીઠાઈ મને બહુ જ ભાવે છે બુંદી બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે સ્વાદિષ્ટ અને સ્વીટ mamtabhatt829@gmail.com Bhatt
-

મીઠી બુંદી
#GA4#Week12#besan બૂંદી એક એવી મીઠાઈ છે જે તમે એકલી પણ ખાઈ શકો છો અને ઈચ્છો તો તેના લાડુ પણ બનાવી શકો છો. આપણે સામાન્ય રીતે મીઠી બુંદી કે બુંદીના લાડુ દુકાનમાંથી જ ખરીદી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આસાન તરીકાથી ઘરે પણ મીઠી બુંદી બનાવી શકો છો? Disha vayeda
-

મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશઅમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે..... Jyotiben Dave
-

ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ff3 અમારે સૌરાષ્ટ્ર માં 4થી સાતમ આઠમ ચાલું થઇ જાય . એટલે લગભગ રોજ મીઠાઈ હોય. ને ઘેર બનાવી વધુ ગમે ને પહેલા બહાર થી એટલું લાવવા નો રિવાજ ન હતો. મારા સાસુ એ શીખવ્યું છે. HEMA OZA
-

બેસનના લાડુ(besan na Ladoo recipe in gujarati)
#કુકબુકબેસન ના લાડુ દિવાળી નાં મિઠાઈ માટે ખુબ જ બેસ્ટ છે એક તો રસોડા ની સામગ્રી માં થી બની જાય છે .અને માવા નો ઉપયોગ નથી થતો એટલે મહીના સુધી ખાઈ શકાય છે..અને ટેસ્ટ તો એટલો સુપર કે મહેમાન માંગી ને ખાશે.. Sunita Vaghela
-

સેવ ની બીરંજ
#ટ્રેડિશનલ" મીઠી સેવ " કે"સેવ ની બીરંજ" 😍ફ્રેન્ડસ, જ્યારે ઘરે અચાનક કોઈ મહેમાન આવી ચડે ( હવે તો ફોન થી જાણ કરવા માં આવે છે)😜 અને જમવા નો સમય નજીક હોય ત્યારે ખુબજ ઝડપથી બની જાતી અને શુદ્ધ ઘી માં બનતી "મીઠી સેવ " સાથે મેથી ના ગોટા કે ખમણ, દાળ-ભાત - શાક ને ગરમાગરમ પુરી પ્રેમ થી જમાડવા નો રિવાજ કે ટ્રેન્ડ આપણા ગુજરાતી ઓની શાન છે. જોકે સમય જતાં કેટલીક આવી ગરમ અને મીઠી વાનગી ઓ વિસરાતી જાય છે. તો આજે મેં ટ્રેડિશનલ વાનગી માં મારી ફેવરીટ એવી " મીઠી સેવ " બનાવી છે.😍🥰 asharamparia
-

મીઠી બુંદી (Sweet Boondi Recipe in Gujarati)
#MAમારી માં ની રસોઇ વિશે જેટલું કહું એટલું ઓછું છે એક માં જ હોય છે જે સૌથી વધુ લાડ લડાવ્યા કરે અને સાથે સાથે સંસ્કારો નું સિંચન પણ કરે દીકરી ને મોટી કરી તેને અવનવી વાનગીઓ સિખવડવી એ માં ખૂબ સારી રીતે કરી જાણે મારી મમ્મી એ મને બવ બધી રેસીપી સિખવી છે પણ સાચું કહું એનો સ્વાદ તો અદભુત હોય છે કારણ કે તેની રસોઇ માં પ્રેમ ભારોભાર ઉમેર્યો હોય છે તો ચાલો આજે મારી ફેવરિટ મારા મમી જેવી રીત થી મીઠી મીઠી બુંદી બનાવીશું. આ સિમ્પલ રેસીપી છે પણ બુંદી જેવી મીઠી છે. Mayuri Unadkat
-

-

મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
અમારા ઘરમા દરરોજ જમ્યા પછી કાઈક મીઠાઈ તો જોઈએ જ .તો આજે મે મીઠી સેવ બનાવી . Sonal Modha
-

પાંદડી પૂરી
#DTR આ એક દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે મારા ઘરમાં દર દિવાળી એ હું બનાવું છું ખાવામાં બહુ સ્વીટ પણ નહીં અને ક્રંચી લાગે છે તેથી નાના મોટા બધાને ભાવે Dhruti Raval
-

મીઠી મધુરી બુંદી
#સુપરશેફ2#એપ્રિલ#goldenapron3#week1#besan#વીકમિલ2આમ તો અત્યારે મોટાભાગે નવીન મીઠાઈ નો ક્રેઝ વધ્યો છે.બંગાળી, કલકતી મીઠાઈનું ચલણ વધ્યું છે પણ આપણી ટ્રેડિશનલ મીઠાઈ નો ટેસ્ટ લાજવાબ છે. ઘરમાં મોટા માણસો રહેતા હોય તો ક્યારેક એમના ટેસ્ટ મુજબની વાનગી એમને જમાડશો તો તેઓ ખૂબ રાજી થશે.અને એ બહાને આપણે પણ એ વાનગીઓ ચાખશું જેનાથી દૂર ભાગતા હોય એનો ટેસ્ટ કરવાથી એના દિવાના બની જશું. ખરેખર બાળકોને પણ બુંદી ખુબજ ભાવશે. ઘરની બનેલી બુંદીનો ટેસ્ટ જ ઓર છે! Davda Bhavana
-

સ્વીટ બુંદી(Sweet boondi Recipe in Gujarati)
#કૂકબૂકદિવાળીના તહેવાર ઉપર આજે મે ઘરે સ્વીટ બુંદી બનાવેલી ડ્રાય ફુટ પર નાંખેલા હું અવાર નવાર ઘરે બનાવુ છુ મારા બાળકોને ખૂબ જ પસંદ છે અને બવ ઓછા ટાઈમ મા બની જ્તી હોય છે. Komal Batavia
-

મીઠી બુંદી(mithi boondi recipe in gujarati)
ઘરે ગણપતિ બાપા આવ્યા હોય તો અલગ અલગ તેમની ભાવતી પ્રસાદી બનાવવા ની મજા જ કઈ અલગ હોય છે. Jignasha Upadhyay
-

-

બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
બુંદી ના લાડુ મારા બાળકો ના પ્રિય છે મને ઘર ની જ મીઠાઈ પસંદ છે તો એમના સારા સ્વસ્થ માટે ઘેર જ બનાવ્યા sonal dave
-

-

મીઠી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : મીઠી પૂરીસાતમ આઠમ ના તહેવાર મા બધી બહેનો આખો દિવસ રસોડા મા બીઝી થઈ જાય છે બોળચોથ ના દિવસ થી રસોઈ બનાવવા ની શરૂઆત કરતા હોય છે. છેક રાંધણ છઠ્ઠ સુધી બનાવતા હોય છે. તો આજે મે આપણી ટ્રેડિશનલ વાનગી મીઠી પૂરી બનાવી . Sonal Modha
-

કોપરા પાક(Koprapak Recipe in Gujarati)
Treak3આજે પુરષોત્તમ ભગવાન ને અન્નકુટ ધરાવ્યો.. એમાં કોપરા પાક માવા વગર પણ એકદમ સરસ બનાવ્યો.કોપરાપાક ઘરમાં હાજર સામગ્રી થી બનાવી જાય છે. Sunita Vaghela
-

-

-

મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16589064















ટિપ્પણીઓ (4)