ગાજર ટામેટાં નુ સુપ (Gajar Tomato Soup Recipe In Gujarati)

Nilam Soni
Nilam Soni @Nilamsoni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામટામેટા
  2. 100 ગ્રામગાજર
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા અને ગાજરને બાફી લેવા

  2. 2

    મિશ્રણ ઠંડુ થાય એટલે તેને ક્રશ કરી ગાળી લેવું

  3. 3

    સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું પછી મરી પાઉડર ઉમેરી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam Soni
Nilam Soni @Nilamsoni
પર

Similar Recipes