ટામેટાં ગાજરનો સૂપ (Tomato Gajar Soup Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 5-6 નંગપાકા ટામેટાં
  2. 1 નંગગાજર
  3. થોડાટુકડા બીટના
  4. 1 ચમચીતેલ
  5. 7-8તાજા મીઠા લીમડાના પાન
  6. 1/2 ચમચી તજ પાઉડર
  7. કોથમીર
  8. ચપટીમરી પાઉડર
  9. મીઠું જરૂર મુજબ
  10. 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટામેટાં બીટ અને ગાજરનો એક કુકરમાં લઈ બે થી ત્રણ સીટી વગાડી લો

  2. 2

    પછી તેમાં થોડું પાણી ઉમેરી ક્રશ કરી લો અને ગરણી માં ગાળી લો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ અને ઘી સાથે લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લીમડાના પાન ઉમેરી તૈયાર કરેલું સૂપ ઉમેરી દો

  4. 4

    પછી તેમાં થોડું મીઠું લાલ મરચું પાઉડર અને તજ પાઉડર ઉમેરી દો અને મરી પાઉડર પણ

  5. 5

    પછી તેને ૫ મિનિટ સુધી ઉકાળો અને પછી તેને ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes