ટામેટાં નુ સુપ (Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરી અને ટામેટાં અને બટેટુ બાફવા મૂકી દેવા ત્રણ વીસલ વગાડી લેવી
- 2
ટામેટાં અને બટેટા બફાઈ જાય પછી તેમાં બ્લેન્ડર ફેરવી લેવું સરસ એક રસ કરી લેવો પછી એક તપેલીમાં તેલ મૂકી રાઈ જીરું લીમડો તજ લવિંગ હિંગ મૂકીને સરસ વઘાર તૈયાર કરી લેવો
- 3
પછી તેમાં ક્રશ કરેલા ટમેટાંની પ્યોરી ઉમેરી દેવી પછી તેમાં હળદર ચટણી મીઠું ધાણાજીરું અને ગોળ નાખી દેવા પાંચ મિનિટ ઊકળવા દેવું પછી તેને એક બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરવું તો તૈયાર છે આપણું ગરમાગરમ સુપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે. Komal Batavia -
-
-
-
-
-
ટામેટાં નુ સુપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4 #Week10 Soup શિયાળાની સિઝનમાં ટામેટાં નુ સુપ તો બધે જ બનતું જ હોય છે અને તેમાંય દેશી ટામેટા ના સૂપનો સ્વાદ જ કંઈક ઔર હોય છે Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટાં નો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR4#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Weak7#tomato હેલો ફ્રેન્ડ્સ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો ટામેટાં 🍅 પણ ખૂબ જ સારા આવે છે તો આજે ટમેટાનું સૂપ બનાવીશું.જે હું ટોમેટો સૂપની રેસિપી તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
-
ટામેટા કોફતા(Tomato kofta Recipe in Gujarati)
શિયાળા માં ખુબ જ સરસ ટામેટા આવતા હોય ત્યારે સૂપ કરતા કંઇક નવીન ખાવાની ઈચ્છા થાય ત્યારે ચોક્કસ બનાવો.#week20 #GA4 Heenaba jadeja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14480348
ટિપ્પણીઓ (14)