ગાજર ટામેટાં નો સૂપ (Gajar Tomato Soup Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ની છાલ કાઢી ઘોઈ ટુકડા કરી લો ટામેટાં ઘોઇ ટુકડા કરી લો પેન મા લઇ પાણી ઉમેરો ઢાંકી ને ચડવા દયો ચડી જાય એટલે ગેસ બંધ કરો બ્લેન્ડર ફેરવો ગાળી લો ઘી ગરમ મૂકો તેમા જીરૂ ઉમેરી તતડે એટલે મિશ્રણ ઉમેરો મીઠું અને મરી પાઉડર નાખીને બરાબર હલાવી લો ઉકળે એટલે ગેસ બંધ કરો ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી ગાજર ટામેટાં નો સૂપ
Similar Recipes
-
ગાજર ટામેટા નું સૂપ (Gajar Tomato Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ટામેટાં ગાજર બીટ નો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia Rekha Vora -
ગાજર બીટ ટામેટાં નો સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#goldenapron3#week5#soup#એનિવર્સરી#સૂપ#વીક -1 ગાજર, બીટ, ટામેટાં નો ઉપયોગ કરીને , સૂપ બનાવ્યો છે, જે આપડા હેલ્થ માટે ફાયદારાક છે હિમોગ્લોબીન ઓછું હોય તો આ સૂપ પીવા થી ગણો ફાયદો થાય છે. Foram Bhojak -
-
-
-
-
હોટેલ સ્ટાઈલ ટામેટાં સૂપ (Tomato Soup Recipe In Gujarati)
આ સૂપ માં કાંદા, બટાકા , ગાજર નાખવા થી સ્વાદ માં વધારો કરે સાથે તેમાં સૂપ જાડું બનાવવા કોઈ લોટ ની જરૂર નથી પડતી, આ સૂપ મારા ઘર માં બધાં ને ખૂબ ભાવે છે#સાઈડ Ami Master -
ટામેટાં-ગાજરનું સૂપ (Tameta Gajar Soup Recipe In Gujarati)
#GA4#Week_20#Post_2શિયાળામાં ટામેટાં અને ગાજર તેમજ બીટ ખૂબ જ તાજા મળી રહે છે જે હેલ્ધી પણ છે. Deval maulik trivedi -
-
-
-
-
-
-
ગાજર,ટામેટાં અને દૂધીનો સૂપ(gajar,tomato & dudhino soup recipe in gujarati)
#GA4#week10#soup Shah Pratiksha -
-
-
-
ટોમેટો ગાજર સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ટામેટાં બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#RC3# Week3#Red#Cookpadindia#Cookpadgujaratiટામેટા રક્ત શર્કરાને સંતુલિત રાખે છે. ટામેટા, ક્રોમિયમનો એક સારો સ્ત્રોત છે, જે રક્ત શર્કરાને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તેનાથી વજન બિલકુલ વધતું નથી અને તે શરીરના નાના-મોટા વિકારો દૂર કરે છે. તેનાથી ઝાડો સાફ આવે છે અને દાંત તેમજ પેઢાની નબળાઇ દૂર કરવામાં, ચહેરાનું તેજ વધારવામાં અને શરીરની નિર્બળતા દૂર કરવા માટે ટામેટાંનું નિયમિત સેવન કરવું જોઇએ. બીટમાં વિટામિન સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનિન જેવા પોષક તત્વો હોય છે જે તમારા પેટની ચરબીનું ઓછી કરેછે. બીટમાં છે અઢળક ગુણો. વરસાદ ની ઋતુ માં ગરમ ગરમ સુપ પીવાની મજા આવે છે. Neelam Patel -
સરગવા અને ટામેટાં નો સૂપ (Saragva Tomato Soup Recipe In Gujarati)
#MBR8#Week 8આ સૂપ ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
ગાજર / કેરટ સૂપ (Gajar / Carrot soup recipe in gujarati)
ગાજર એક રૂટ વેજીટેબલ છે. ગાજર એમ તો ઘણા કલર ના આવે છે જેમકે, લાલ, નારંગી, કાળા, સફેદ, purple. આપણે ઈન્ડિયા માં શિયાળા માં બહુ સરસ લાલ ગાજર મળે છે જેમાંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે ખાસ તો ગાજર નો હલવો જે બધા નો બહુ જ પ્રિય હોય છે. ગાજર 1 બહુ જ હેલ્થી વેજીટેબલ છે. તેમાંથી આલ્ફા બીટા કેરોટિન, વિટામિન K, વિટામિન B6 સારા પ્રમાણ માં મળે છે.સૂપ તો બધા ને જ ખબર છે તેમ ખૂબ જ પૌષ્ટિક હોય છે. બીમાર હોવ તો સજા થવા માં અને સજા હોવ તો સારી હેલ્થ જાળવી રાખવા માટે બેસ્ટ છે. પ્રવાહી હોવાથી hydrated રહેવા માં મદદ કરે છે. સૂપ tummy filling હોવાથી ડાયટ કરતા હોવ ત્યારે લેવાથી બહુ ફાયદો થાય છે.ઉપર ના બધાં જ પોઈન્ટ ધ્યાન માં રાખીને આજે મેં ગાજર નો સૂપ બનાવ્યો છે જે બહુ જ જલ્દી અને બહુ જ ઓછા ingredients થી બની જાય છે. તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #soup #carrotsoup #gajarsoup #કેરટ #ગાજર #ગાજરનોસૂપ #કેરટસૂપ Nidhi Desai -
ટામેટાં ગાજર સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
આ સૂપ મારા ઘરમાં બધાને ખૂબ પ્રિય છે જે મે ફુદીના પાઉડર અને ગોળ ઊપયોગ કરી ને બનાવ્યા છે. Krishna Joshi -
-
-
ટામેટાં નો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR4#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
બીટ ગાજર અને ટામેટાં નો જયૂસ (Beetroot Gajar Tomato Juice Recipe In Gujarati)
#RC3(red color recipe) Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16699719
ટિપ્પણીઓ