ગાજર,ટામેટાં અને દૂધીનો સૂપ(gajar,tomato & dudhino soup recipe in gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

ગાજર,ટામેટાં અને દૂધીનો સૂપ(gajar,tomato & dudhino soup recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2લોકો
  1. 1 બાઉલ ગાજર
  2. 1 બાઉલ ટામેટા
  3. 1 બાઉલ દૂધી
  4. 3કળી લસણ
  5. 1 નંગનાનુ મરચું
  6. 1/2ચમચી મિઠું
  7. 1/2 ચમચીસંચળ
  8. 1/2 ચમચીમરી પાઉડર
  9. 1 ચમચીબટર
  10. 2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કૂકરમાં ગાજર,ટામેટા,દૂધી,લસણ, મરચું અને મીઠું નાંખીને 3 સિટી આવે ત્યાં સુધી ગેસ પર રાખો.

  2. 2
  3. 3

    હવે કૂકર ઠંડું પડે ત્યારે તેને એક મિક્ષર બાઉલમાં લો.અને સ્મૂથ પેસ્ટ બનાવો.અને પછી ગરણીથી ગાળી લો.

  4. 4

    હવે એક પેનમાં બટર મુકો અને તેમાં સુપ નાખીને તેમાં સંચળ અને મરી પાઉડર નાખીને 10 મિનીટ ઉકાળો.

  5. 5

    તો તૈયાર છે હેલ્થી ગરમાં ગરમ સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes