ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati)

ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ આપણે પાન (મુખવાસ) ચોકલેટ બનાવી એ તેના માટે એક બાઉલમાં નાગરવેલનાં પાન જીણા કટીંગ કરી લો, પછી ગુલકંદ, ટુટી ફ્રુટી, રંગીન વળયાળી,પાન મુખવાસ ઉમેરી ને મિક્સ કરો અને એક મોટા વાસણમાં પાણી ગરમ કરો તેમાં નાના વાસણમાં મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ ઉમેરી ને ડબલ બોઇલર પધતી થી ચોકલેટ મેલ્ડ કરી બનાવેલો પાન નું મુખવાસ ઉમેરી ને મિક્સ કરી દો પછી લાડી બોમ્બ નાના મોટા મોલ્ડ માં ભરી ને ફિરીજ માં દસેક મિનિટ સેટ થવા દો સેટ થયા પછી અન મોલ્ડ કરી લો
- 2
હવે આપણે ઓરેન્જ ડ્રાય ફ્રુટ ચોકલેટ બનાવીયે તેનાં માટે કાજુ, બદામ, પિસ્તા ને શેકીને ઠંડા કરી ને જીણા સમારી લો પછી અને ચોકલેટ મેલ્ડ કરી તેમાં સમારેલા ડ્રાય ફ્રુટ, ઓરેન્જ જેસ્ટ ઉમેરી મિક્સ કરી ને રોકેટ અને સુતલી બોમ્બ ના મોલ્ડ માં નાખી ને ફ્રીઝ માં દસેક મિનિટ સુધી સેટ કરી ને પછી અન મોલ્ડ કરો
- 3
બન્ને રેડી કરેલા ચોકલેટ ને પહેલાં ચોકલેટ રેપ માં પેક કરો, પછી ફટાકડા ના સ્ટીકર લગાડી ને દીવાળી માં મહેમાનો ને સર્વ કરો
- 4
નોંધ: પાન ચોકલેટ માં ખાલી પાન મુખવાસ અને વ્હાઈટ ચોકલેટ પણ લઈ શકો અને ચોકલેટ મેલ્ટ કરતી વખતે ચોકલેટ માં પાણી જરાય જવું ન જોઈએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાન શોટ્સ (Pan Shots Recipe in Gujarati)
#goldenapron_3 #Week_11 #Milk#માઇઇબુક #પોસ્ટ_૧૫#newજમ્યા પછી પાન ખાવાની મજા આવી જાય છે. પણ આજે મેં એને ડ્રીંક તરીકે બનાવેલ છે. અને ખરેખર ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
હોમમેડ ચોકલેટ નટ્સ (Homemade chocolates)
#માઇઇબુક #પોસ્ટ15 #ચોકલેટ #Nutsચોકલેટથી બાળકો ખુશ થઈ જાય છે અને મૂડ પણ સારો રહે છે. નાના મોટા સૌ કોઈને હદયની તંદુરસ્તી અને ખાંડ લેવલ જાળવવા ચોકલેટ મદદરૂપ બને છે. Kashmira Bhuva -
ડીઝાઈનર ચોકલેટસ (Designer Chocolates Recipe In Gujarati)
ચોકલેટ કોને ના ભાવેનાના મોટા બધા જ પસંદ હોય છેદીવાળી આવે છે તો મે છોકરાઓ માટે અલગ અલગ ચોકલેટ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#DFT chef Nidhi Bole -
ડ્રાયફ્રુટ ચોકલેટ બાર (Dryfruit Chocolate Bar Recipe In Gujarati)
#GA4 #Week10 Bhagwati Ravi Shivlani -
-
ચોકલેટ કપ(Chocolate Cup Recipe in Gujarati)
#RC3ગરમી મા ક્રીમ ફ્રુટ ચોકલેટ કપ બધા ને ઠંડક આપે. Avani Suba -
મુખવાસ પાન મોદક (Mukhwas Paan Modak Recipe In Gujarati)
#DTR#cookpadindi#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujratiદિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે Keshma Raichura -
-
-
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#MBR8#Week8આજે 25th December છે તો ચાલો બનાવીએ plum કેક અને મજાનું સેલિબ્રેશન કરીને. Varsha Karia I M Crazy About Cooking -
-
મીઠુ નાગરવેલ નુ પાન
#RB17 Week17 સરસ બપોરનું ભોજન કરીયે ને ઉપર મીઠું પાન ખાવા મલિજાય વાહ મજા આવે.આજે મેં પાન બનાવિયા.બધા ના ફેવરિત છે. Harsha Gohil -
-
-
-
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
-
More Recipes
ટિપ્પણીઓ