ભાજી પાવ (Bhajipav Recipe In Gujarati)

Sangeeta Patel
Sangeeta Patel @cook_37517212
શેર કરો

ઘટકો

૨ કલાક
૨ લોકો
  1. 2 નંગ બટેકા
  2. 1 નંગ રીંગણાં
  3. 2 નંગ ટામેટા
  4. 1 નંગ ડૂંગળી
  5. ધાણા જરૂર મુજબ
  6. 1/2 નંગ દૂધી
  7. 1 પેકેટ પાવ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1/2 ચમચી હળદર
  10. ચટણી સ્વાદ મુજબ
  11. વઘાર માટે
  12. 1/2 ચમચી રાઈ
  13. આખું જીરું
  14. તેલ
  15. તજ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૌપ્રથમ એક તપેલા માં વધેલું સકભાજી બારીક સમારી દો.

  2. 2

    તેમાં બટેકા., રીંગણા,દૂધી,ધાણા, ટામેટા, ડૂંગળી ની ગ્રેવી તૈયાર કરો.

  3. 3

    તેને એક તપેલી ગેસ પર મૂકો.

  4. 4

    તેનો વઘાર રાઈ, આખું જીરું,તેલ, તજ, ચટણી, મીઠું, હળદર, લીંબુ, અને શાકભાજી એક કરો

  5. 5

    તે શાકભાજી ને ચડવા દો.

  6. 6

    તે ચડી જાય પછી તેને ગેસ પરથી ઉતારી લો.

  7. 7

    એક થાળી માં પાવ, સમારેલા ટામેટા, અને ભાજી, મુકો.

  8. 8

    આ આપણી સ્વાદિસ્ટ ભાજી પાવ ની ડીશ તૈયાર છે.

  9. 9

    હવે તેનો સરસ મજા થી જમો.

  10. 10

    🥘🥘🥔🥕🥖🥐👨‍🍳👩‍🍳🍲

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangeeta Patel
Sangeeta Patel @cook_37517212
પર

Similar Recipes