આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Aarti tank
Aarti tank @Artitank
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8-10 નંગ આલુ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1/2 ગ્લાસથોડું પાણી
  4. 1 ચમચીહળદર
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચી આદુ લસણ મરચાં પેસ્ટ
  7. 2 નંગડુંગળી
  8. 8 ચમચીતેલ
  9. 4 વાટકીઘઉંનો લોટ
  10. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેકાને કુકરમાં નાખી થોડું પાણી તથા મીઠું સ્વાદ અનુસાર નાખી લેવા કુકરમાં બફાઈ જાય એટલે બટાકાની છાલ ઉતારી બટેટાનું છલ્લો કરી નાખો. ડુંગળી ઝીણી સમારી લેવી

  2. 2

    આદુ લસણ મરચાની પેસ્ટ તૈયાર કરવી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ધીમી આંચ પર આદુ-લસણ મરચાનો વઘાર બેસ્ટ નો વઘાર કરી તેમાં સમારેલી ડુંગળી નાખવી થોડું મીઠું નાખી થોડીવાર ઢાંકી દેવું તો ડુંગળી થોડી આ ચકલવી રંગની થાય ત્યાં સુધી શીખવી ત્યારબાદ તેમાં

  3. 3

    બધા મસાલા નાખી થોડીવાર પાછી શેકવી ત્યારબાદ બટાકાનો માવો નાખી હલાવો લીલા ધાણા છાંટવા

  4. 4

    ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું તથા થોડું તેલ નાખી મિક્સ કરો અને પાણી વડે રોટલીના લોટ જેમ લોટ બાંધવો

  5. 5

    એક લોયો લઈ તેને 1/2 વણી તેનામાં મસાલો તૈયાર કરેલો થોડો નાખો ત્યારબાદ કોરા લોટમાં બંને બાજુ બોળી વેલણાની મદદથી ધીમે ધીમે વણવું કેસ પર લોઢી મૂકી થોડી ગરમ થાય એટલે ચમચી તેલ નાખી વણેલું પરેઠું નાખો બંને બાજુ થોડું થોડું તેલ છાંટી શેકી લેવું

  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ એવા આલુના પરોઠાં સર્વ કરો ને મજા માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti tank
Aarti tank @Artitank
પર

Similar Recipes