રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ ધોઈ ને ત્રણ કલાક પલાળી રાખો પછી પાણી નિતારી કૂકરમાં દાળ નાખી જરૂર મુજબ પાણી નાખી તેમાં હળદર અને મીઠું નાખી હલાવી લ્યો ચાર સિટી વગાડી લ્યો કુકર ઠંડુ પડે એટલે ખોલી ને જોશું તો દાળ બફાઈ ગઈ છે નાની તપેલી માં એક કપ પાણી નાખી તેમાં ચણા નો લોટ નાખી હલાવી લ્યો તેમાં બાફેલી દાળ નાખી ઉકાળો તેમાં મીઠું અને સેજ હળદર નાંખી હલાવી લો વઘરિયા માં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈપ નાખો રાઈ તતડે એટલે તેમાં ચપટી હિંગ નાખી દાળ નો વઘાર કરો તૈયાર છે દાળ
- 2
- 3
બટાકા બાફી છોલી ને સમારી લ્યો કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું અને ચપટી હિંગ નાખી બટાકા વઘારો તેમાં મીઠું, મરચું, હળદર નાખી હલાવી લ્યો હવે તેમાં ચમચી ધાણાજીરું અને નાની ચમચી ગરમ મસાલો નાખી હલાવી લ્યો એકાદ મિનિટ પછી ગેસ બંધ કરી દયો તૈયાર છે ટેસ્ટી બટાકા નું શાક
- 4
- 5
મીઠા રસ માં ડુંગળી, લસણ ની ચટણી, ધાણાજીરું, મરચું, મીઠું, અને ગરમ મસાલો નાખી હલાવી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ચટણી
- 6
- 7
બાઉલ મા ઘઉં નો લોટ અને રવો લઈ તેમાં મીઠું અને એક ચમચી તેલ નાખી ને હલાવી લ્યો જરૂર મુજબ પાણી નાખી પૂરી નો લોટ બાંધી લ્યો દસ મિનિટ ઢાંકી ને રેવા દયો
- 8
લોટ માંથી લુવા કરી પૂરી વણી લ્યો કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે પૂરી તળી લ્યો તૈયાર છે પૂરી
- 9
- 10
સરવિંગ પ્લેટ માં પૂરી લઈ સહેજ દબાવી તેમાં સહેજ બટાકા નું શાક તેની ઉપર ચટણી અને પપૈયા નો તીખો સંભારો નાખી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી જામનગર ની ભરેલી પૂરી
- 11
- 12
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલી પૂરી (Bhareli Purii Recipe In Gujarati)
#RJS#Cookpadindiaજામનગર ની આશાપુરા ની ફેમસ ભરેલી પૂરી આ પૂરી માં કોઈ કાંદા ભજી વાળી ,કોઈ ગાંઠિયા માં તો કોઈ બટાકા ના શાક વાળી પૂરી માગે છે બધા ની ફેવરીટ ભરેલી પૂરી હોય છે. Rekha Vora -
-
સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
દાળ પક્વાન અને ભરેલી પૂરી(Dal Pakwan & Bhareli Puri Recipe In Gujarati
#CT (જામનગર ફેમસ)અમારા જામનગર માં ઘૂઘરા, બજરંગ ના ઢોસા, મિલન ની પાવભાજી, હરસુખભાઇ ના રસપાવ, યાદવ ના વણેલા અને ફાફડા ગાંઠિયા, આશાપુરા ના દાળ પક્વાન.. આવી ઘણી વાનગી ફેમસ છે પણ મેં આજે જામનગર ના ફેમસ દાળ પક્વાન બનાવ્યા છે. અમારે ત્યાં કોઈ પણ મેહમાન આવે તો સૌથી પહેલા સવારે નાસ્તા માં દાળ પક્વાન જ મગાવા ની ફરમાઈશ કરે બધા ને બહુ જ ભાવે. આમ તો આ સિન્ધી લોકો ની ફેમસ ડીશ છે પણ બધા ને ભાવે એવી ડીશ છે. તો મેં પણ આજે ઘરે બનાવ્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો ને કહેજો કે રેસિપી કેવી લાગી 👍😊 Sweetu Gudhka -
-
-
મગ દાળ મસાલા પૂરી (Moong Dal Masala Poori Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
દહીં પૂરી ચાટ (Dahi Poori Chaat Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
બાસ્કેટ પૂરી ચાટ (Basket Poori Chaat Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
મસાલા પૂરી અને બટાકા નું શાક (Masala Poori Bataka Shak Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
ભેળ કચોરી વડોદરા ફેમસ (Bhel Kachori Vadodara Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
ધઉં બાજરા ની કડક પૂરી (Wheat Bajra Kadak Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji
More Recipes
ટિપ્પણીઓ