મેથી લસણ ની કઢી (Methi Lasan Kadhi Recipe In Gujarati)

Aarti tank
Aarti tank @Artitank
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ત્રણ છોડવાની મેથી
  2. 2-3કળી લીલું લસણ
  3. મીઠો લીમડો
  4. આદુ મરચાની પેસ્ટ
  5. લીલા ધાણા
  6. 2 ગ્લાસછાશ
  7. 2 ચમચીચણાનો લોટ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ચપટીહળદર
  10. 1/2 ચમચી મરચું પાઉડર
  11. ગોળ સ્વાદ અનુસાર
  12. ચમચીઘી
  13. ચપટીરાઈ જીરુ તથા હિંગ
  14. લાલ આખા મરચા
  15. હિંગ ચપટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લીલો લસણ લીલા મરચા, લીલી મેથી બધું ઝીણું સમારી લેવું. આદુની પેસ્ટ કરી લેવી ત્યારબાદ બે ગ્લાસ લેવી

  2. 2

    છાશમાં બે ચમચી ચણાનો લોટ નાખી અડવારી લેવું ગેસ ઉપર ધીમી આંચ પર પેન મૂકી બે ચમચી ઘી નાખવું ત્યારબાદ તેમાં રાઈ જીરો હિંગથી વઘાર કરી લીમડો લાલ મરચા બધી ઝીણી સમારેલી વસ્તુઓ

  3. 3

    ત્યારબાદ તેમાં અડવાળેલી છાશ નાખી હલાવો જરૂર મુજબ મસાલા નાખી ગોળ નાખવો પાંચેક મિનિટ કરવા દેવું તૈયાર છે કઢી કઢીને ખીચડી સાથે ખાવાની વધારે મજા આવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti tank
Aarti tank @Artitank
પર

Similar Recipes