નુડલ્સ (Noodles Recipe In Gujarati)

Nupur Prajapati
Nupur Prajapati @nupur_111

નુડલ્સ (Noodles Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ નુડલ્સ
  2. 2 ચમચાસોયા સોસ
  3. 3 નંગ ડુંગળી
  4. 1 નંગનાની કોબી
  5. 1 નંગટમેટું
  6. 1 નંગ લીંબુ
  7. 1 ચમચીખાંડ
  8. 2 ચમચાટામેટા સોસ
  9. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી માં પાણી ગરમ કરી તેલ મીઠું નાખી નુડલ્સ બાફી લેવા.બીજા એક પેનમાં તેલ મૂકી તેમાં લસણ મરચા આદું ની પેસ્ટ નાખવી.તેમાં કાંદા, નાખી 5 મિનિટ કુક કરવું.તેમાં કોબી ટામેટાં નાખવા.

  2. 2

    હવે અધા ચડી જાય પછી તેમાં સોયા સોસ,ટામેટા સોસ,મીઠું ખાંડ લીંબુ લાલ મરચુ નાખી કુક કરવું

  3. 3

    સરસ રીતે બધું મિક્સ થાય એટલે ગરમ ગરમ પીરસો.ઉપરથી સોસ અને શીંગ નાખી ને

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nupur Prajapati
Nupur Prajapati @nupur_111
પર

ટિપ્પણીઓ

Similar Recipes