ટામેટાં કચોરી (Tomato Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવર અને બટેકા બંનેને નાના નાના સમારી લેવા. બીજી બાજુ ટામેટાં ધોઈ અને ગ્રેવી કરી લેવી તેમાં મીઠું અને ખાંડ ઉમેરી થોડું ઉકળવા દેવું
- 2
ફ્લાવર અને બટેકા અને વટાણા ધોઈ લેવા. એક કડાઈમાં તેલ નાખી તેમાં રાઈ જીરું નો વઘાર કરી તેમાં ફ્લાવર બટાકા અને વટાણા ઉમેરવા. અને (ધ્યાન રાખો કે આ શાક તેલથી જ પકાવવું જરા પણ પાણી નાખવું નહીં.) મીઠું ઉમેરી હલાવી ઢાંકી દેવું (અહિં ઉપર થાળીમાં થોડું પાણી નાખી શકો છો તમે પણ અંદર નહીં.) પાંચ મિનિટ બાદ ઢાંકણ ખોલી તેનામાં મીઠું મરચું હળદર ગરમ મસાલો ઉમેરી હલાવો.
- 3
હવે ઘઉંનો લોટ બાંધી બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો લોટ બાંધવો. હવે રોટલી વણી તેમાં બનેલું શાક ઉમેરો. અહીં બતાવેલ મુજબ કચોરી ટાઈપમાં વાળી લો.
- 4
એક કડાઈમાં તેલ મૂકી થોડું તેલ ગરમ થાય એટલે તાપ ધીમો કરી તેમાં કચોરી નાખવી અને ધીમા તાપે જ તડવી જેથી ઉપરથી ફૂલે નહીં. તો તૈયાર છે ટામેટાં કચોરી. હવે એક બાઉલમાં કચોરી તોડીને નાખો તેના ઉપર ટમેટાનો રસ ભેળવો તેના ઉપર દાડમના દાણા અને ઝીણી સેવ ભભરાવી લીલી ડુંગળી કાપેલી છાટવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બનારસી કચોરી (Banarasi Kachori Recipe In Gujarati)
આપણે બધા ને ચાટ ખાવા ની બહુ ગમે છે તો આ એક નવા પ્રકારની ચાટ છે.ફેમિલી ફંકશન મા, કીટી પાર્ટી મા આ બનાવશો તો બધા તમારી પંસશા કરશે!! Bela Doshi -
-
ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
#RJS#રાજકોટ ને જામનગર રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
પાપડ ટામેટાં નુ શાક (Papad Tomato Shak Recipe In Gujarati)
આ રેસિપી ઘણી રીતે બનેછે મેં અલગ રીતે બનાવી છેઅને આમાં કોઈપણ ફ્લેવર ના પાપડ લઈ શકાય મેં લીલાં લસણની ફ્લેવર ના પાપડ નો ઉપયોગ કરયો છે Kirtida Buch -
-
-
-
-
લીલી ડુંગળી ટામેટાં નું કચુબર (Lili Dungri Tomato Kachumber Recipe In Gujarati)
#BR રાત્રી ભોજન માં લગભગ દરેક ઘેર આ કચુંબર બનતું જ હોય HEMA OZA -
-
-
ટામેટાં ભજીયા (Tomato bhajiya recipe in Gujarati)
#goldenapron3 #weak21#spicy#સ્નેક્સ.વરસાદ ના મોસમ મા આ ભજિયા ખાવાની મઝા જ કઈ અલગ છે.તમે પણ ટ્રાય કરજો ટેસ્ટી તીખા ભજીયા. Manisha Desai -
-
-
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
રવિવાર ના નાસ્તા માં જલેબી ગાંઠીયા અને કચોરી મલી જાય એટલે મજા પડી જાય. Sonal Modha -
કચોરી (Kachori Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
More Recipes
ટિપ્પણીઓ (2)