પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#BR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. ૨ નંગ જુડી પાલક
  2. ૩ નંગ ડુંગળી
  3. ૨ નંગ મરચાં
  4. મોટો ટુકડો આદુ
  5. ૨૦૦ ગ્રામ પનીર
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૨ ચમચીક્રીમ
  8. ૧ ચમચીજીરૂ
  9. ૧ ચમચીહળદર
  10. ૩ ચમચીધાણાજીરૂ
  11. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  12. પાવરા તેલ
  13. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પાલક ને ગરમ પાણી માં બોઈલ કરી લો પછી ઠંડા પાણીથી ધોઈ લો વેજીટેબલ કટ કરી લો તેલ ગરમ કરો તેમાં જીરું ઉમેરો

  2. 2

    પછી બધા વેજીટેબલ ઉમેરો મીઠું એડ કરો ૫ મીનીટ સુધી ધીમા તાપે ચઢવા દો પછી ઠંડુ થવા દો પાલક વેજીટેબલ પીસી લો

  3. 3

    ડ્રાય માં તેલ ગરમ કરો તેમાં હળદર લાલ મરચું ધાણાજીરું નો વધાર કરો પછી પાલક ઉમેરો ૩ મીનીટ માટે ધીમા તાપે ચઢવા દો પછી ગરમ મસાલો મીઠું ઉમેરો

  4. 4

    પછી પનીર એડ કરો

  5. 5

    સૅરવીગ બાઉલ માં કાઢી ઉપર ક્રીમ થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes