પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને સરખી રીતે ધોઈ ને સાફ કરી નાખો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેમા થોડું પાણી નાખીને તેને બોઈલ કરવા મૂકો
- 3
પાલક સરખી રીતે બફાઇ ગઇ છે
- 4
ત્યારબાદ તેને કાણાવાળા વાસણમાં કાઢી તેના ઉપર ઠંડુ પાણી રેડીને સાઈડમાં રાખી દો
- 5
ત્યારબાદ મિક્સરમાં ડુંગળી,ટામેટાં,લીલા મરચા,લસણ અને આદુ નાખો
- 6
પછી તેમાં ધાણાજીરું પાઉડર અને લાલ મરચું પાઉડર નાંખો અને ક્રશ કરી નાખો
- 7
પેસ્ટ તૈયાર છે
- 8
હવે એક કડાઈમાં ઘી ઉમેરો
- 9
ત્યારબાદ તેમાં જીરૂં ઉમેરો
- 10
પછી તેમાં હિંગ નાખો
- 11
પછી તેમાં તૈયાર કરેલી ટોમેટો ડુંગળીની પેસ્ટ ઉમેરો
- 12
હવે એક બાઉલમાં પનીર ના cube લઈ ગરમ પાણીમાં પાંચ મિનિટ રાખો
- 13
ત્યારબાદ બોઈલ કરેલી પાલકની પેસ્ટ બનાવી લો
- 14
હવે ગ્રેવી સરસ રીતે થઈ ગઈ છે
- 15
પછી તેમાં તૈયાર કરેલી પાલકની પેસ્ટ ઉમેરી દો
- 16
સરસ રીતે મિક્સ કરીને બધું હલાવી દો
- 17
મીઠું નાખી સરસ રીતે ઉકળવા દો
- 18
ત્યાર પછી ગરમ મસાલો નાખી ફરીથી સરસ રીતે હલાવી દો
- 19
પછી ગરમ પાણીમાં થી કાઢીને પનીરના ક્યૂબ્સ નાખી દો....(પનીરના ક્યૂબ્સ ગરમ પાણીમાં ૫ મિનિટ માટે રાખવા થી પનીરના ક્યૂબ્સ સોફ્ટ થઈ જશે)
- 20
અને સરસ રીતે હલાવી દો મિક્સ કરી દો
- 21
ત્યારબાદ આપણું પાલક પનીર તૈયાર છે તેને એક બાઉલમાં કાઢીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
-
પાલક પનીર (palak paneer Recipe In Gujarati)
# cookpadgujrati# cookpadindia શિયાળાની મોસમ દરમિયાન પાલક કે બીજી ભાજી ભરપૂર ઉપયોગ કરી શકાય છે.પાલક ની શબ્જી પનીર નાખી ને બનાવવામા આવે તો સૌ ને વધુ પસંદ પડે . सोनल जयेश सुथार -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Trendપાલક માં ખૂબ સારા પોશક તત્વો હોય છે. પાલક ખાવા થી હિમોગ્લોબીન, ફાયબર, કેલ્શિયમ બીરાકેટોરીન મળી રહે છે.પાલક ગમે તે રીતે ખાઈ શકી એ છીએ. સલાડ, સૂપ, શાક, વગેરે.. આજે મે પાલક પનીર નું શાક બનાવ્યું છે. Jigna Shukla -
ઢાબા સ્ટાઈલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadGujarati Mittal m 2411 -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia -
-
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel -
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ એક સરળ વાનગી છે ને બાળક અને મોટા સૌને ભાવે #Trend4kinjan Mankad
-
-
-
-
-
પાલક પનીર(palak paneer Recipe in gujarati)
#MW2આજે મેં ખૂબ ઓછા ingrident માં બનતી પણ ખુબજ સ્વાદિષ્ટ અને આર્યન અને પ્રોટીન થી ભરપૂર એવી સબ્જી બનાવી જે મારા ઘર માં બધાને પસંદ છે Dipal Parmar -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
More Recipes
ટિપ્પણીઓ