કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)

Hina Raval
Hina Raval @hinaraval23

કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામકાચું પપૈયું
  2. 5-6લીલા મરચાં
  3. 2-3 ચમચીતેલ
  4. 1/2 ચમચીરાઈ
  5. ચપટીહીંગ
  6. 1/2 ચમચીહળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/2 ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પપૈયા ની છાલ ઉતારી ખમણી લેવું. મરચાં ને સમારી લેવા.

  2. 2

    કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ અને લીલા મરચાં નાખવા.

  3. 3

    ત્યારબાદ તેમાં પપૈયા નું ખમણ મીઠું અને હળદર નાખી મિક્સ કરી ઢાંકી દેવું. ઢાંકણ પર પાણી મૂકવું અને ધીમા તાપે ચડવા દેવું.

  4. 4

    ચડી જાય એટલે ધાણાજીરૂ નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરો.

  5. 5

    તૈયાર છે પપૈયા નો સંભારો. ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hina Raval
Hina Raval @hinaraval23
પર

ટિપ્પણીઓ

Similar Recipes