ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
2લોકો માટે
  1. 1વાટકો ચણાનો લોટ
  2. જરૂર મુજબ પાણી
  3. 1 નાની ચમચીખાંડ
  4. 1 નાની ચમચીલીંબુ ના ફુલ
  5. 1 નાની ચમચી તેલ
  6. 1 નાની ચમચીસોડા(ઈનો)
  7. મીઠું જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ લઈને તેમાં સોડ સિવાય બધું જ મિક્સ કરી બેટર રેડી કરવુ

  2. 2

    બેટર ને 10 થી 12 મીનીટ રેસ્ટ આપવો ત્યારબાદ તેમાં સોડા નાખી એક સાઈડમાં હલાવવુ

  3. 3

    હવે બેટરને ગ્રીસ કરેલ થાળીમાં નાખી ઢોકળીયા માં અગર કડાઈમાં 15 મીનીટ માટે મુકવુ

  4. 4

    તૈયાર થયેલ થાળીને થોડી ઠંડી થાય ખમણ નામનસંદ કટ કરવા

  5. 5

    એક વઘારીયા માં તેલ મુકી તેમાં રાઈ,લીલાં મરચાં અને લીમડાના પાન મુકી વઘાર કરી ઢોકળાં ઉપર રેડી દેવો

  6. 6

    તૈયાર થયેલા ખમણ ને મનપસંદ ચટણી સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર

ટિપ્પણીઓ

Similar Recipes