અડદ ની દાળ નુ શાક (Urad Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરી ને તેમા હીંગ નાખી ને ડુંગળી ટામેટાં નાખી ને તેમા પેસ્ટ નાખી ને બરાબર સાંતરી લેવા ત્યારબાદ તેમા બધા મસાલા નાંખી ને ચડવા દેવુ ત્યારબાદ તેમા થોડુ પાણી નાખી ને તેલ છુટુ પડે ત્યાં સુધી ચડવા દેવુ
- 2
ત્યાંરબાદ તેમા દાલ મીક્ષ કરી ને તેમા 2 કપ પાણી નાખી ને 3 સીટી થવા દેવી ત્યારબાદ તેમા ગરમ મસાલો અને કોથમીર છાંટીને ને સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#CDYઆ દાળ મારા સાસુ એ શીખવી છે,જે મારા દીકરા ને ખુબજ પ્રિય છે Krishna Joshi -
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1#Mycookpadrecipe53અડદ ની છડી દાળ આ વાનગી ની પ્રેરણા પરંપરાગત રીતે ઘર માં જે રીતે બનતી આવી છે એમ ઘર ના વડીલ વર્ગ એટલે દાદી, મમ્મી પાસે થી શીખેલી. અમારે ત્યાં રસોઈ ના અમુક રિવાજો એવા છે કે એ આવડે તો છોકરી કુશળ એમ કહેવાય. ખાસ લગ્ન વખતે છોકરા છોકરી ની વ્યક્તિગત મુલાકાત માં છોકરા નો ખાસ આ એક સવાલ હોય હોય ને હોય જ. એનું કારણ કે જ્ઞાતિ માં થોડા ઘણા ફેરફાર ઘેર ઘેર હોય પરંતુ વસ્તુ બનતી પહેલે થી જોઈ હોય એટલે કોઈ પણ છોકરા ના મન માં એની મમ્મી જેમ બનાવે એમ કોઈ છોકરી ને રસોઈ આવડે છે કે નહિ એ જાણવા નો હેતુ હોય. અડદ ની દાળ માટે કહેવાય કે ખાટી હોવી જોઈએ, દાળ આખી રહેવી જોઈએ, શેકેલું જીરું અને લીલા મરચાનો વઘાર જોરદાર હોવો જોઈએ. તો ચાલો માણીએ અડદ ની છડી દાળ. Hemaxi Buch -
-
-
-
-
-
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#adad ની dal Tulsi Shaherawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16624857
ટિપ્પણીઓ