મેથી નાં થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Smita Joshipura
Smita Joshipura @smita99
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. જૂડી મેથી
  2. મીઠું સ્વાદમુજબ
  3. ૧ ટેબલ સ્પૂનલાલ મરચુ
  4. ૧/૪ ટીસ્પૂનહળદર
  5. ૧ ટીસ્પૂનહીંગ
  6. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચા પેસ્ટ
  7. ૧ કપઘઉંનો લોટ
  8. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ને પાણી મા તારવી ૧ ચારણી મા નીતારી લો

  2. 2

    હવે એમાં લોટબધા મસાલા અને આદુ મરચાં નાંખી કણક બાંધો એના એકદમ નાના લૂવા કરી ઢેબરાં વણી લોઢી મા થોડા તેલ વડે બંને બાજુ થી શેકી લેવા

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smita Joshipura
પર

ટિપ્પણીઓ

Similar Recipes