ઓરેન્જ જ્યૂસ (Orange Juice Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat

#SJC
#MBR3
Week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગઓરેન્જ
  2. ૧ ચમચીખાંડ
  3. ૧ ચમચીચાટ મસાલો
  4. ૩-૪ આઈસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઓરેન્જ લઈ તેની છાલ કાઢી લો અને તેના ટુકડા કરી લો.

  2. 2

    પછી ઓરેન્જ ને મિક્સર જારમાં નાખી તેમાં પાંચ થી છ આઈસ કયૂબ્સઉમેરી ક્રશ કરીને જ્યુસ બનાવી લેવું. પછી જ્યુસને ગરણીથી ગાળી લેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરી લેવું.તો તૈયાર છે ઓરેન્જ જ્યુસ તેને સર્વિંગ ગ્લાસમાં લઇ અને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes