સોયાબીન વડી અને મકાઈ પનીર નું શાક (Soyabean Vadi Makai Paneer Shak Recipe In Gujarati)

Swati Parmar Rathod
Swati Parmar Rathod @92swati

સોયાબીન વડી અને મકાઈ પનીર નું શાક (Soyabean Vadi Makai Paneer Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો માટે
  1. 1 કપસોયાબીન વડી
  2. 1/2 કપ મકાઈના દાણા બાફેલા
  3. 1વાટકો પનીર
  4. 2 નંગટામેટાં
  5. 2 નંગમીડિયમ સાઇઝની ડુંગળી
  6. 1 ચમચીચણાનો લોટ
  7. 1 નંગમરચું લીલું
  8. 2લસણની કળી
  9. 1/2 ચમચી કસૂરી મેથી
  10. 7-8મીઠા લીમડાના પાન
  11. 1 ચમચીમીઠું
  12. 1/2 ચમચી મરચું
  13. 1/2 ચમચી હળદર
  14. 1/2 ચમચી ગરમ મસાલો
  15. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ વળીને ગરમ પાણીમાં બોઈલ કરી લો. લસણ ટામેટા અને મરચા ડુંગળી આ બધાને એકસાથે પેસ્ટ કરી લો. એક પેનમાં તેલ લઈ તે મરાય જીરું નાખી વઘાર કરો તેમાં આ ગ્રેવી ઉમેરો. થોડીવાર ઢાંકી રાખો ગ્રેવી જાડી જાય એટલે તેમાં ચણાનો લોટ ઉમેરો બરાબર હલાવી તેમાં વડી ઉમેરો.

  2. 2

    બધા મસાલા ઉમેરી બરાબર હલાવી લો તેમાં કસૂરી મેથી અને લીમડાના પાન મેશ કરી નાખવા. હવે તેમાં મેશ કરેલું પનીર ઉમેરો.

  3. 3

    હવે તેમાં થોડા બાફેલા મકાઈના દાણા ઉમેરી. હલાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Parmar Rathod
પર

ટિપ્પણીઓ

Similar Recipes